ETV Bharat / state

શામળાજી ખાતે અમદાવાદ કક્ષાનો ખેલ મહાકુંભ-2019નો પ્રારંભ - સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત

અરવલ્લીઃ રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઑફ ગુજરાત ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા રમત ગમત કચેરીના સંયુકત ઉપક્રમે ખેલ મહાકુંભ-2019નો મધ્ય ઝોનકક્ષા અમદાવાદ નો પ્રારંભ અરવલ્લી જિલ્લા કલેકટર ઔરંગાબાદકરે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, શામળપુર, શામળાજી, ભિલોડા ખાતેથી કરાવ્યો હતો.

શામળાજી ખાતે અમદાવાદ કક્ષાનો ખેલ મહાકુંભ-૨૦૧૯નો પ્રારંભ
author img

By

Published : Nov 4, 2019, 9:54 PM IST

આ પ્રસંગે કલેકટરએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આવી રમતોથી ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવાનુ કામ કરે છે. રસ્સાખેંચ તમામ વયજુથના ભાઇઓ અને બહેનોની સ્પર્ધા હોઇ દરેકને પોતાના જીવનમાં કંઇક નવુ શિખવાની પ્રેરણા મળે છે. આવી પ્રેરણા મેળવી આગળ પ્રગતિ કરવા ખેલાડીઓને શુભેચ્છાઓ આપી હતી.આ પ્રસંગે જિલ્લા કલેકટરે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતુ.

શામળાજી ખાતે અમદાવાદ કક્ષાનો ખેલ મહાકુંભ-૨૦૧૯નો પ્રારંભ
આ રમોતાત્સવમાં અંડર-૧૭, ઓપન એજ અબાઉ ૪૦-૬૦ વયના તમામ વયજુથના ભાઇઓ અને બહેનોની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રથમ અંડર-૧૭ વયની બહેનો અરવલ્લી અને પાટણની ટીમ વચ્ચે રસ્સા ખેંચની સ્પર્ધા યોજઇ હતી. જેમાં પાટણની ટીમ વિજેતા બની હતી. આ ઝોનમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના આઠ જિલ્લાના તમામ વયજુથના ભાઇઓ અને બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.

આ પ્રસંગે અરવલ્લી જિલ્લા રમત ગમત અધિકારી મતિ હર્ષાબેન ઠાકોર , રમત-ગમત વિભાગના કર્મચારીઓ ખેલાડીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.

Intro:શામળાજી ખાતે અમદાવાદ કક્ષાનો ખેલ મહાકુંભ -૨૦૧૯ નો પ્રારંભ

મોડાસા-અરવલ્લી

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર અને સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર તથા અરવલ્લી જિલ્લા રમત ગમત કચેરીના સંયુકત ઉપક્રમે ખેલ મહાકુંભ-૨૦૧૯નો મધ્ય ઝોનકક્ષા અમદાવાદ નો પ્રારંભ અરવલ્લી જિલ્લા કલેકટર ઔરંગાબાદકરે એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ, શામળપુર, શામળાજી, ભિલોડા ખાતેથી કરાવ્યો હતો.

Body:આ પ્રસંગે કલેકટરએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યુ હતુ કે આવી રમતોથી ખેલાડીઓમાં રહેલી સુષુપ્ત શકિતઓને બહાર લાવવાનુ કામ કરે છે. રસ્સાખેંચ તમામ વયજુથના ભાઇઓ અને બહેનોની સ્પર્ધા હોઇ દરેકને પોતાના જીવનમાં કંઇક નવુ શિખવાની પ્રેરણા મળે છે. આવી પ્રેરણા મેળવી આગળ પ્રગતિ કરવા ખેલાડીઓને શુભેચ્છાઓ આપી હતી.આ પ્રસંગે જિલ્લા કલેકટરે શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ પણ કર્યુ હતુ.
આ રમોતાત્સવમાં અંડર-૧૭, ઓપન એજ અબાઉ ૪૦-૬૦ વયના તમામ વયજુથના ભાઇઓ અને બહેનોની સ્પર્ધામાં ભાગ લીધો હતો. પ્રથમ અંડર-૧૭ વયની બહેનો અરવલ્લી અને પાટણની ટીમ વચ્ચે રસ્સા ખેંચની સ્પર્ધા યોજઇ હતી. જેમાં પાટણની ટીમ વિજેતા બની હતી . આ ઝોનમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર શહેર, ગાંધીનગર ગ્રામ્ય, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના આઠ જિલ્લાના તમામ વયજુથના ભાઇઓ અને બહેનોએ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે અરવલ્લી જિલ્લા રમત ગમત અધિકારી મતિ હર્ષાબેન ઠાકોર , રમત-ગમત વિભાગના કર્મચારીઓ ખેલાડીઓ વિગેરે ઉપસ્થિત રહયા હતા.
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.