ETV Bharat / state

જીગ્નેશ મેવાણીએ CMને પત્ર લખી DYSP ફાલ્ગુની પટેલને ફરજથી મોકૂફ કરવાની કરી માંગ - arvalli

અરવલ્લીઃ જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુસૂચિત જાતિના વ્યક્તિના વરઘોડા બાબતે થયેલી બબાલના મામલે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ CM વિજય રૂપાણીને પત્ર લખી DYSP ફાલ્ગુની પટેલ વિરૂદ્વ પગલા લેવાની માંગ કરી છે.

અરવલ્લી
author img

By

Published : May 14, 2019, 11:18 PM IST

જીગ્નેશ મેવાણીએ મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યું કે, DYSP ફાલ્ગુની પટેલે અનુસૂચિત જાતિના લોકોને જાહેરમાં અપમાનિત કરી માર માર્યો તેમજ ઉદ્વત વાણી અને વાણી વર્તન કર્યુ હતું, જેથી તેમને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવે તેમજ તેમના વિરૂદ્વ ઉચ્ચ સ્તરિય તપાસ સમિતિ નીમવામાં આવે.

આ તપાસ સમિતિનો અહેવાલ દિન-7માં જાહેર કરી આગામી વિધાનસભામાં મુકવામાં આવે. આ ઉપરાંત, પોલીસ દ્વારા તેમની નિષ્ફળતા છુપાવવા માટે જે અનુસૂચિત જાતિના લોકો વિરૂદ્વ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે તે પાછી ખેચવામાં આવે.

અરવલ્લી
જીગ્નેશ મેવાણીએ CMને પત્ર લખી DYSP ફાલ્ગુની પટેલને ફરજથી મોકૂફ કરવાની કરી માંગ

જીગનેશ મેવાણીએ મુખ્યપ્રધાનને પત્ર લખી ડી.વાય.એસ.પી ફાલ્ગુનીપટેલને ફરજ મોકુફ કરવા માંગ કરી

મોડાસા - અરવલ્લી

મોડાસા તાલુકાના ખંભીસર ગામમાં અનુ.જાતિના વ્યક્તિના વરઘોડા બાબતે થયેલ બબાલના મામલે વડગામના ધારાસભ્ય જીગનેશ મેવાણીએ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને પત્ર લખી ડી.વાય.એસ.પી ફાલ્ગુની બેન પટેલ વિરૂદ્વ પગલા લેવાની માંગ કરી છે.

જીગનેશ મેવાણીએ મુખ્ય પ્રધાનને લખેલા પત્રમાં જણાવ્યુ છે કે  ડી.વાય.એસ.પી ફાલ્ગુની બેન પટેલે અનુ.જાતિના લોકોને જાહેરમાં અપમાનિત કરી માર માર્યો તેમજ ઉદ્વત વાણી અને વાણી વર્તન કર્યુ હતુ જેથી તેમને તાત્કાલીક અસરથી ફરજ મોકુફ કરવામાં આવે તેમજ તેમના વિરૂદ્વ ઉચ્ચ સ્તરિય તપાસ સમીતિ નિમવા આવે . આ તપાસ સમિતિનો અહેવાલ દિન - 7 માં જાહેર કરી અગામી વિધાનસભામાં મુકવામાં આવે. આ ઉપરાંત પોલીસ દ્વારા તેમની નિષ્ફળતા છુપાવવા માટે જે અનુ.જાતિના લોકો વિરૂદ્વ પોલીસ ફરીયાદ કરવામાં આવી છે તે પાછી ખેચવામાં આવે.

ફોટો- સ્પોટ    

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.