અરવલ્લી જિલ્લામાં એક પછી એક લગ્નના વરઘોડા બાબતે થયેલી ઘટનાના વિરોધ બહાર આવી રહ્યા છે, ત્યારે મોડાસામાં સી.પી.એમ.ના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોડાસા ચાર રસ્તા પર પોલીસ ચોકીની બાજુમાં ધરણા યોજ્ય હતી. આ ધરણા પ્રદર્શનમાં અનુ.જાતિ પર થઇ રહેલ હુમલા અને ભેદભાવના જવાબદાર રાજ્ય અને કેન્દ્ર સરકારની ગણાવી મોદી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા .
અરવલ્લીમાં અનુસૂચિત જાતિ પર થતા હુમલાને પગલે CPMના ધરણાં - modasha
અરવલ્લીઃ બે ઘટનાઓમાં અનુસૂચિત જાતિના લગ્નના વરઘોડા બાબતે થયેલી ઘટનાના વિરોધમાં આજે સી.પી.એમના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીની બાજુમાં ધરણા યોજ્યા હતા.
![અરવલ્લીમાં અનુસૂચિત જાતિ પર થતા હુમલાને પગલે CPMના ધરણાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3343469-thumbnail-3x2-ar.jpg?imwidth=3840)
અરવલ્લીમાં અનુ.જાતિ પર થયેલ હુમલાઓના વિરોધમાં સી.પી.એમ એ કર્યા ધરણા
અરવલ્લી જિલ્લામાં એક પછી એક લગ્નના વરઘોડા બાબતે થયેલી ઘટનાના વિરોધ બહાર આવી રહ્યા છે, ત્યારે મોડાસામાં સી.પી.એમ.ના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોડાસા ચાર રસ્તા પર પોલીસ ચોકીની બાજુમાં ધરણા યોજ્ય હતી. આ ધરણા પ્રદર્શનમાં અનુ.જાતિ પર થઇ રહેલ હુમલા અને ભેદભાવના જવાબદાર રાજ્ય અને કેન્દ્ર સરકારની ગણાવી મોદી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા .
અરવલ્લીમાં અનુસૂચિત જાતિ પર થતા હુમલાને પગલે CPMના ધરણાં

Intro:અરવલ્લીમાં અનુ.જાતિ પર થયેલ હુમલાઓના વિરોધમાં સી.પી.એમ એ કર્યા ધરણા
મોડાસા અરવલ્લી
અરવલ્લી જિલ્લામાં એક પછી એક બે ઘટનાઓમાં અનુ.જાતિના લગ્નના વરઘોડા બાબતે થયેલ બબાલ ના વિરોધમાં આજે સી.પી.એમના નેતાઓ અને કાર્યકર્તાઓએ મોડાસા ચાર રસ્તા પોલીસ ચોકીની બાજુમાં ધરણા યોજ્યા હતા.
Body:ધરણા પ્રદર્શનમાં અનુ.જાતિ પર થઇ રહેલ હુમલા અને ભેદભાવ ના જવાબદાર રાજ્ય અને કેન્દ્ર સરકારની ગણાવી મોદી સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા .
બાઈટ પ્રાગજીભાઈ ભાંબી સી.પી.એમ સ્ક્રેટરી ગુજરાત
Conclusion: