ETV Bharat / state

અરવલ્લીમાં કોરોના કેર યથાવત, પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 141 પર પહોંચ્યો - News of Gujarat Corps

અરવલ્લી જિલ્લામાં કોરોનાના અત્યાર સુધીના કુલ પોઝિટિવ કેસની સંખ્યા 141 પર પહોંચ્ચી છે. જે માંથી 118 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે 12 લોકોના મૃત્યું થયા છે.

અરવલ્લીમાં કોરોના કહેર યથાવત, પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 141 પર પહોંચ્યો

author img

By

Published : Jun 12, 2020, 8:57 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં શુક્રવારના રોજ માલપુર તાલુકાના મેવડામાં 23 વર્ષીય મહિલાનો પોઝિટિવ કેસ નોંધાયો હતો. અરવલ્લી જિલ્લામાં આજદિન સુધી નોધાયેલા COVID-19ના પોઝિટિવ 141 કેસો પૈકી કુલ-118 દર્દીની સારવાર પૂર્ણ થતાં તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જયારે 12 લોકોના મૃત્યું નોધાયા છે.

અરવલ્લીમાં કોરોના કહેર યથાવત, પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 141 પર પહોંચ્યો
અરવલ્લીમાં કોરોના કહેર યથાવત, પોઝિટિવ દર્દીઓનો કુલ આંક 141 પર પહોંચ્યો

મોડાસા શહેરમાં બે પોઝિટિવ કેસ જાહેર થતાં ત્યાં સંક્રમણનું જોખમ અટકાવવા પૂરતી તકેદારીના ભાગરૂપે નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવમાં આવ્યો હતો. આ વિસ્તારમાં આરોગ્યની કુલ- 2 ટીમો દ્વારા કુલ-120 ઘરની કુલ-721 વસ્તીનું હાઉસ ટુ હાઉસ સર્વેની કામગીરી કરવામાં આવી હતી. તે પૈકી દર્દીના સંપર્કમાં આવેલા કુલ- 45 વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.

હાલમાં હોમ ક્વોરેન્ટાઇન યાત્રી તેમજ લોકલ વ્યક્તિની સંખ્યા કુલ- 269 છે. તથા વાત્રક કોવિડ હોસ્પિટલ આઈસોલેશનમાં જીરો, તેમજ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 9 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે, તે પૈકી અમદાવાદ જિલ્લાના 1 પોઝિટિવ દર્દીને સારવાર હેઠળ મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં દાખલ કરવામાં આવેલા છે. તેમજ અરવલ્લી જિલ્લાના 3 પોઝિટિવ કેસને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.