ETV Bharat / state

અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ મંદિરોમાં કરી ચોરી

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા તાલુકામાં હવે તસ્કરો મંદિરોને પણ નિશાન બનાવી રહ્યા છે. મોડાસા તાલુકાના જીતપુર, બિલાડી ઘોડા અને રાજપુર ગામમાં 2 તસ્કરોના તરખાટથી પોલીસ દોડતી થઇ છે.

ETV BHARAT
અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ મંદિરોમાં કરી ચોરી
author img

By

Published : Feb 5, 2020, 12:48 AM IST

Updated : Feb 5, 2020, 2:17 AM IST

અરવલ્લી: જિલ્લામાં તસ્કરોએ ભગવાનના દરબારને પણ છોડવામાં કોઈ જ કસર રાખી નથી. જીતપુર, બિલાડી ઘોડા તેમ જ રાજપુરના મંદિરમાં તસ્કરોએ દાન પેટીમાંથી ચોરી કરીને દાનપેટીને ગામની બહાર ફેંકી દીધી હતી.

અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ મંદિરોમાં કરી ચોરી

ચોરીની ઘટના માટે તસ્કરો એક જ રૂટ પસંદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે. જીતપુરના મંદિરની દાનપેટીમાં રહેલી થોડી ઘણી રકમ તસ્કરો લઇ ગયા હતા. આ ઉપરાંત બિલાડી ઘોડા ખાતે અંદાજે 45 હજાર જેટલા રૂપિયા તસ્કરો લઇને ફરાર થઇ ગયા હતા. તસ્કરો રાજપુર ગામના મંદિરમાં લગાવેલા CCTV કેમેરામાં કેદ થયા છે

ગત કેટલાય સમયથી તસ્કરો ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે, ત્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. પોલીસ નાઈટ પેટ્રોલિંગ કરી રહી હોવાના દાવા કરે છે, પરંતુ તસ્કરો કોઈનો ડર રાખ્યા વિના ચોરી કરીને પલાયન થઈ જાય છે.

Intro:અરવલ્લી જિલ્લામાં તસ્કરોએ મંદિરોમાં કરી ચોરી

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી હોય તેવું લાગી રહ્યું છે. મોડાસા તાલુકામાં હવે તસ્કરો મંદિરોને પણ નિશાન બનાવી રહ્યા છે . મોડાસા તાલુકાના જીતપુર ,બિલાડી ઘોડા અને રાજપુર ગામે બે તસ્કરોએ તરખાટ મચાવી દેતાં પોલીસ દોડતી થઇ ગઇ છે.

Body:તસ્કરોએ ભગવાનના દરબાર ને પણ છોડવામાં કોઇ જ કસર મૂકી નથી. જીતપુર, બિલાડી ઘોડા તેમ જ રાજપૂર ના મંદીરમાં તસ્કરોએ દાન પેટીની મત્તા પર હાથ સાફ કરી દીધા હતા અને દાનપેટી ઉઠાવીને ગામના છેડે નાખી દીધી હતી .

ચોરીની ઘટના માટે તસ્કરો એક જ રૂટ પસંદ કર્યો હોય તેવું લાગી રહ્યું છે .જીતપુરમાં દાનપેટી માં રહેલી થોડી ઘણી રકમ તસ્કરો લઇ ગયાની માહિતી પ્રાપ્ત થઈ છે તો બિલાડી ઘોડા ખાતે અંદાજે ૪૫ હજાર જેટલા નાણાં દાનપેટીમાં એકઠા થયા હતા તે લઈ ગયા છે. આ તસ્કરો રાજપુર ગામ ના મંદિર માં લાગેલ સી.સી.ટી.વી.માં કેદ થયા છે

Conclusion:છેલ્લા કેટલાય સમયથી તસ્કરો ચોરી ની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે ત્યારે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે .પોલીસ નાઈટ પેટ્રોલીંગ કરી રહી હોવાના દાવા કરે છે પણ તસ્કરો બિન્દાસ્ત ચોરી કરી પલાયન થઈ જાય છે.

બાઈટ ભીખાભાઈ ગ્રામજન
Last Updated : Feb 5, 2020, 2:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.