ETV Bharat / state

મોડાસામાં શાળા આરોગ્ય સાપ્તાહિક કાર્યક્રમનું ઉદ્ઘાટન કરાયું - ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોર

અરવલ્લી: મોડાસા તાલુકાના અન્વયે અર્બન હેલ્થ સેન્ટર મોડાસા વિસ્તારની ગુજરાતી શાળા નં.1 ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરવલ્લી તથા તાલુકા આરોગ્ય અધિકારી મોડાસાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફિસર અર્બન હેલ્થ સેન્ટર, મોડાસા તથા ટીમ દ્વારા તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય સાપ્તાહિક કાર્યક્રમ ઉદ્દઘાટન સમારોહ સોમવારે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવી હતી.

મોડાસામાં શાળા આરોગ્ય સાપ્તાહીક કાર્યક્રમનું ઉદ્ધાટન કરાયું
author img

By

Published : Nov 25, 2019, 9:04 PM IST

આ અંગે ડો.સચિન મેણાત દ્વારા શાળા આરોગ્ય સાપ્તાહિક કાર્યક્રમની સમજ પુરી પાડવામાં આવી હતી. આ સાથે જ ડો. ર્જીજ્ઞા ડી.જયસ્વાલ, તાલુકા આરોગ્ય અઘિકારી, મોડાસા દ્વારા આરોગ્યની માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મોડાસા તાલુકા અન્વયેના 25 નવેમ્બર થી જાન્યુઆરી 2020 દરમિયાન કુલ 66,428 બાળકોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત એક પણ બાળક આરોગ્ય ચકાસણીથી વંચિત ન રહી જાય તે બાબતે વાલી તથા હાજર લાકોને સમજાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આર.બી.એસ.કે. ટીમ મોડાસા દ્વારા કરવામાં આવ્યું હતું.

Intro:શાળા આરોગ્ય સાપ્તાહીક કાર્યક્રમનું ઉદઘાટન કરવામાં આવ્યું

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના અન્વયે અર્બન હેલ્થ સન્ટર મોડાસા વિસ્તારની ‘’ગુજરાતી શાળા નં.૧’’ ખાતે માન. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અરવલ્લી તથા તાલુકા આરોગ્ય અધિકારી મોડાસાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફીસર અર્બન હે.સેન્ટર,મોડાસા તથા ટીમ દ્વારા તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય સાપ્તાહિક કાર્યક્રમ ઉદ્દઘાટન સમારોહ સોમવારે યોજવામાં આવ્યો હતો. આ સમારોહમાં ઘારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવેલ જેમાં વન વિભાગ અન્વયે આર.એફ.ઓ. હાજર રહ્યા હતા.

Body:કાર્યક્રમને દિપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ને ખૂલ્લો મુકવામાં આવ્યો હતો. ડો.સચિન મેણાત ઘ્વારા શાળા આરોગ્ય સાપ્તાહિક કાર્યક્રમની સમજ પુરી પાડવામાં આવી હતી. આ તબક્કે ર્ડા.જીજ્ઞા ડી.જયસ્વાલ, તાલુકા આરોગ્ય અઘિકારી,મોડાસા ઘ્વારા આરોગ્યની માહીતી અને માર્ગદર્શન આપ્યું હતું અને મોડાસા તાલુકા અન્વયેના તા.૨૫.૧૧.૧૯ થી તા.૩૦.૦૧.૨૦૨૦ દરમિયાન કુલ ૬૬૪૨૮ બાળકોને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવશે તથા એક પણ બાળક આરોગ્ય ચકાસણીથી વંચિત ન રહી જાય તે બાબતે વાલી તથા હાજર લાકોને સમજાવવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન આર.બી.એસ.કે. ટીમ મોડાસા ઘ્વારા કરવામાં આવ્યું હતું .Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.