ETV Bharat / state

પોલીસ પર હુમલાના કેસમાં હસમુખ સક્સેના મોડાસા કૉર્ટમાં થયા હાજર - મોડાસા રૂરલ પોલીસ

અરવલ્લીઃ બહુચર્ચિત ખંભીસર લગ્ન વરઘોડા બાબતે હસમુખ સક્સેના સહિત બંને પક્ષના ટોળા સામે પોલીસને જાનથી મારી નાખવાના આશયથી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી.

arvalli-sdm-court
author img

By

Published : Sep 20, 2019, 2:31 AM IST

મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે અરવલ્લી પોલીસે હસમુખ સક્સેનાને તડીપાર કરવા દરખાસ્ત આવી હતી. મોડાસા પ્રાંત અધિકારીએ નોટિસ ફટકારી બચાવ કરવા માટે આધાર પુરાવા રજૂ કરવા જાણ કરી 19 તારીખે હાજર થવા તાકીદ કરી હતી. અનુસૂચિત જાતિના હસમુખ સક્સેના હાજર રહ્યા હતા, જોકે ફરિયાદી પક્ષે પોલીસ ગેરહાજર રહેતા આગામી 3 ઓક્ટોબર સુધી મુદત આપી છે.

પોલીસ પર હુમલાના કેસમાં હસમુખ સક્સેના મોડાસા કૉર્ટમાં થયા હાજર

અનુસૂચિત જાતિ અગ્રણી હસમુખ સકસેનાને તડીપારની નોટીસના પગલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મોડાસાની કોર્ટમાં હાજર થવા પહોંચતાં મોટી સંખ્યામાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાંથી અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અને યુવકો ઉપસ્થિત રહ્યા હતા.

હસમુખ સકસેના તેમના વકીલ સાથે નામદાર કોર્ટમાં SDM સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા. SDMએ તેમની રજૂઆત સાંભળી 3 ઓક્ટોબરની મુદ્દત આપી છે. ફરિયાદી પક્ષે અરવલ્લી જિલ્લા પોલીસ વડા ગેરહાજર રહેતા તેની નોંધ લેવાઈ હતી.

Intro:તડીપાર કેસમાં હસમુખ સક્ષેસેના મોડાસા એસ.ડી.એમ કોર્ટમાં હાજર

મોડાસા અરવલ્લી
બહુચર્ચિત ખંભીસર લગ્ન વરઘોડા બાબતે પોલીસ દ્વારા હસમુખ સેના સહિત બંને પક્ષના ટોળા સામે પોલીસને જાનથી મારી નાખવાના આશય થી હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધી હતી . મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે અરવલ્લી પોલીસે હસમુખ સેનાને તડીપાર કરવા દરખાસ્ત કરવામાં કરવામાં આવી હતી . મોડાસા પ્રાંત અધિકારીએ નોટિસ ફટકારી બચાવ કરવા માટે આધાર પુરાવા રજુ કરવા જાણ કરી 19 તારીખે હાજર થવા તાકીદ કરી હતી . અનુસૂચિત જાતિના હસમુખ સક્સેના હાજર રહ્યા હતા જોકે ફરિયાદી પક્ષે પોલીસ ગેરહાજર રહેતા આગામી 3 ઓક્ટોબર સુધી મુદત આપી હતી

Body:અનુસૂચિત જાતિ અગ્રણી હસમુખ સકસેનાને તડીપાર ની નોટિસના પગલે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ મોડાસાની કોર્ટમાં હાજર થવા પહોંચતાં મોટી સંખ્યામાં અમદાવાદ ગાંધીનગર અરવલ્લી સાબરકાંઠા જિલ્લામાંથી અનુ.જાતિ સમાજના અગ્રણીઓ અને યુવકો ઉપસ્થિત રહ્યા હતા. હસમુખ સકસેના તેમના વકીલ સાથે નામદાર કોર્ટમાં એસ.ડી.એમ સમક્ષ ઉપસ્થિત રહ્યા હતા . એસડીએમ એ તેમની રજૂઆત સાંભળી 3 ઓક્ટોબર ની મુદત પડી હતી ફરિયાદી પક્ષે અરવલ્લી જિલ્લા પોલીસ વડા ગેરહાજર રહેતા તેની નોંધ લેવાઈ હતી.

બાઈટ હસમુખ સક્સેના અનુ જાતિ અગ્રણી

બાઈટ કે કે વણકર વકીલ બચાવ પક્ષ

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.