ETV Bharat / state

ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે અરવલ્લીમાં એક જ સેન્ટર હોવાથી ખેડૂતોને હાલાકી

અરવલ્લી: જિલ્લા મથક મોડાસાથી 7 કિલોમીટર દૂર રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જો કે, 6 તાલુકા વચ્ચે ફક્ત એક સેન્ટર શરૂ કરાયું હોવાથી ખેડૂતોનો સમય અને નાણાનો વ્યય થાય છે.

author img

By

Published : May 9, 2019, 6:55 PM IST

અરવલ્લીમાં એક જ સેન્ટર હોવાથી ખેડૂતોને હાલાકી

અરવલ્લીના જિલ્લા ખરીદ સેન્ટર ઉપર મેઘરજ અને ભિલોડા ખેડૂતો આવી રહ્યા છે. આ ખેડૂતોને સરેરાશ ખરીદ સેન્ટર પરનું અંતર 50 કિલોમીટરથી વધારે દૂર પડી રહ્યું છે. જેથી સમય અને નાણા બંનેનો વેડફાટ થઇ રહ્યો છે. ખેડૂતોએ જિલ્લાના અન્ય તાલુકા મથક પણ ટેકાના ભાવે રાયડાની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે.

અરવલ્લીમાં એક જ સેન્ટર હોવાથી ખેડૂતોને હાલાકી
અવગડતા અને રોકડ નાણાના અભાવે ટેકાના ભાવે રાયડો વેચવા માટે અરવલ્લી જિલ્લામાંથી કુલ 310 ખેડૂતોએ નોંધણી કરાવી છે. જેમાંથી રોજ 10 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવે છે .

Intro:ટેકાના ભાવે રાયડા ની ખરીદી માટે અરવલ્લીમાં એક જ સેન્ટર હોવાથી ખેડૂતોને હાલાકી

મોડાસા અરવલ્લી

અરવલ્લીના જિલ્લા મથક મોડાસાથી 7 કિલોમીટર દૂર રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે . જોકે 6 તાલુકા વચ્ચે ફક્ત એક સેન્ટર શરૂ કરાયું હોવાથી ખેડૂતોનો સમય અને નાણાં નો વ્યય થાય થાય છે .

Body: અરવલ્લીના જિલ્લા ખરીદ સેન્ટર ઉપર મેઘરજ અને ભિલોડા ખેડૂતો આવી રહ્યા છે જેમને સરેરાશ ખરીદ સેન્ટર પર નું અંતર 50 કિલોમીટરથી વધારે પડી રહ્યું છે. જેદી સમય અને નાણાંનો વેડફાટ થઇ રહ્યો છે ખેડૂતોએ જિલ્લાના અન્ય તાલુકા મથક પણ ટેકાના ભાવે રાયડા ની ખરીદી માટે કેન્દ્ર શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે

અવગડતા અને રોકડ નાણાં ના અભાવે ટેકાના ભાવે રાયડો વેચવા માટે અરવલ્લી જિલ્લમાં નથી કુલ 310 ખેડૂતોએ નોંધણી કરાવી છે જેમાં થી રોજ 10 ખેડૂતોને મેસેજ કરી બોલાવવામાં આવે છે .

બાઈટ પુનિત પરસિયા ખેડૂત મેઘરજ તાલુકા

બાઈટ એફ પી.ખરાડી સિવિલ સપલાઈઝ અધિકારી મોડાસા

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.