ETV Bharat / state

અરવલ્લીના ખેડૂતોએ કર્યુ ઓર્ગેનિક શેરડીનું વાવેતર - organic sugarcane

અરવલ્લી જિલ્લાના શેરડીનું વાવેતર કરવામાં ખેડૂતોને સફળતા મળી છે. મોડાસા તાલુકાના ગઢડા કંપા ખાતે ખેડૂતોના એક સમૂહ દ્વારા ઓર્ગેનિક શેરડીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને તેમાં મગફળી પણ વાવી હતી જેમાંથી સારું ઉત્પાદન મળ્યું હતું તો હાલ મલ્ટી ક્રોપ શેરડી અને ચણાનું વાવેતર કર્યું છે.

Planting of organic sugarcane
ખેડૂતોએ કર્યુ ઓર્ગેનિક શેરડીનું વાવેતર
author img

By

Published : May 29, 2020, 7:39 PM IST

અરવલ્લીઃ જિલ્લામાં શેરડીનું વાવેતર કરવામાં ખેડૂતોને સફળતા મળી છે. મોડાસા તાલુકાના ગઢડા કંપા ખાતે ખેડૂતોના એક સમૂહ દ્વારા ઓર્ગેનિક શેરડીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને તેમાં મગફળી પણ વાવી હતી જેમાંથી સારું ઉત્પાદન મળ્યું હતું તો હાલ મલ્ટી ક્રોપ શેરડી અને ચણાનું વાવેતર કર્યું છે.

અરવલ્લીના ખેડૂતોએ કર્યુ ઓર્ગેનિક શેરડીનું વાવેતર
એક એકરમાં શેરડીનું વાવેતર કર્યું છે. જેમા ખેડૂતોને ઓર્ગેનિક ખેતીથી ત્રીસ ટન કરતા વધારે ઉત્પાદન મળવાની આશા છે. ઓર્ગેનિક ખેતીથી થતાં ફાયદા ઉત્પાદન ખર્ચ સહિત નફા અંગે જાણકારી મેળવી આ પ્રગતિશીલ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે.જેમાં મોટા ભાગના ખેડૂતો જ્યારે રાસાયણિક ખેતીની પ્રાધાન્ય આપે છે, ત્યારે અરવલ્લીના આ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળ્યા છે. જેનાથી ખેડૂતોને તો ફાયદો છે પરંતુ તેનું સેવન કરનારાઓનું સ્વાસ્થ્ય પણ સારું રહશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.