ETV Bharat / state

વ્યાજખોર સામે પોલીસે ફરિયાદ નોંધવામાં પાછીપાની કરતા મૃતકના પરિવારમાં રોષ

અરવલ્લીઃ ભિલોડાના નાપડા ગામના ખેડૂતે ખેતી નિષ્ફળ જતા અને વ્યાજખોરોની ઉઘરાણીથી ત્રાસીને ઝેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું. બાદમાં વ્યાજખોરો વિરુદ્ધ પરિવારજનોએ શામળાજી પોલીસને ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. પરંતુ સાત દિવસનો સમય વીતવા છતાં આરોપીઓ પોલીસની પકડથી દૂર છે. જેથી પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે.

etv bharat
author img

By

Published : Nov 25, 2019, 10:53 PM IST

ભિલોડાના નાપડા ગામના વજાભાઈ ભરતભાઈ વણઝારાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી હતી. બાદમાં પરીવારજનોએ આ બનાવની જાણ શામળાજી પોલીસને કરી હતી. પરંતુ પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાની આનાકાની કરી હતી.

ખેડૂતને આત્મહત્યા કરવા મજબૂર કરનાર વ્યાજખોરને પોલીસ છવારતી હોવાનો આક્ષેપ

ખેડૂતના પરિવારજનો અને સગાસંબંધીઓએ ખેડૂતના મૃતદેહને લેવાનો ઇન્કાર કરતાં આખરે શામળાજી પોલીસે ફરિયાદ નોંધી હતી. જો કે, પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, શામળાજી પોલીસ તપાસમાં ઢીલ કરી રહી છે. ત્યારબાદ આત્મહત્યા કરનાર ખેડૂતના પરિવારજનો અને ગ્રામજનોએ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચી ન્યાયની માંગ કરી હતી.

Intro:ખેડૂતને આત્મહત્યા કરવા મજબૂર કરનાર વ્યાજખોર ને પોલીસ છવારતી હોવાનો આક્ષેપ

મોડાસા અરવલ્લી

અરવલ્લી જિલ્લામાં ખેતી નિષ્ફળ જતા અને વ્યાજખોરોની ઉઘરાણી ત્રાસી જઇ ભિલોડાના નાપડા ગામના ખેડૂત વજાભાઈ ભરતભાઈ વણઝારાએ જેરી દવા પીને જીવન ટૂંકાવ્યું હતું . ખેડૂતને મરવા મજબૂર કરનાર વિક્રમભાઈ કેસા ભાઇ વણઝારા અને રવીન્દ્ર સિંહ રાઠોડ વિરુદ્ધ પરિવારજનોએ શામળાજી પોલીસને ફરિયાદ નોંધાવી હતી. પોલીસે બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ તો નોંધી છે પરંતુ સાત દિવસ નો સમય વીતવા આવ્યો હોવા છતાં આરોપીઓ પોલીસ ની પકડથી દૂર છે જેથી પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે .

Body:ભિલોડા નાપડા ગામના વજાભાઈ ભરતભાઈ વણઝારાએ વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના પછી શામળાજી પોલીસે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધવાણી આનાકાની કરી હતી. ત્યારબાદ ખેડૂતના પરિવારજનો અને સગાસંબંધીઓ એ મૃતક ખેડૂતની લાશના લેવાનો ઇન્કાર કરતાં આખરે શામળાજી પોલીસે ફરિયાદ નોંધી હતી. જોકે પરિવારજનો એ શામળાજી પોલીસની તપાસમાં ઢીલ કરી રહી છે તેવો આક્ષેપ પરિવારજનોએ કર્યો હતો. આત્મહત્યા કરનાર ખેડૂત ના પરિવારજનો અને ગ્રામજનો જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચી ન્યાયની માંગ કરી હતી.

બાઈટ શકરી બેન મૃતક ના પત્ની

બાઈટ કૃષ્ણ મૃતકનો દીકરો

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.