ETV Bharat / state

અરવલ્લીમાં ભૂમાફિયાઓ બેફામ, પરિવારને ઘરવિહોણા કરવા માટે દાદાગીરી - ARL

મોડાસાઃ અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાા નાથવાસ ગામે વર્ષોથી ખરાબાની જમીન પર વસવાટ કરતા 100 જેટલા લોકોને ગામના જ કેટલાક લોકો દ્વારા જગ્યા ખાલી કરવા માટે દબાણ કરાઈ રહ્યું છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 31, 2019, 4:28 PM IST

29 તારીખની રાતે કેટલાક શખ્સો દ્વારા આ તમામ પરિવારો પર હુમલો કરવાં છતાં પોસીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થઈ નથી. ઘરવિહોણા થનાર લોકોએ આ અંગે જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી પોતાની વેદના રજૂ કરી છે.

અરવલ્લીમાં ભૂમાફિયાઓ બેફામ, પરિવારને ઘરવિહોણા કરવા માટે દાદાગીરી

ગામના વરિષ્ઠ નાગરિકોના મતે ગામના વડવાઓ અંદાજિત દોઢસો વર્ષથી ત્યાં વસવાટ કર છે. ગ્રામજનોએ આક્ષેપ કરતાં ગામના કેટલાક શખ્સો દ્વારા તેમના પર ધાક-ધમકીઓ આપીને જગ્યા ખાલી કરાવવા માટે તેમના પરિવારજનોને હેરાન કરવામં આવી રહ્યા છે.

ભુ-માફીયાઓ દ્રારા ઝુપડપટ્ટીવાળાઓને જમીન ખાલી કરવાનુ દબાણ કરતા મામલો કલેકટરને આવેદન

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામે વર્ષોથી રહેતા પરિવારોની જમીન પર કેટલાક શખ્સોએ કબજે જમાવવા રોફ બતાવતા મામલો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે.

માલપુર તાલુકાના નાથાવાસ ગામે વર્ષોથી ખરાબાની જમીન પર વસવાટ કરતા સો જેટલા લોકોને ગામના જ કેટલાક લોકો ખાલી કરવા માટે દબાણ કરી રહ્યા છે. ગત રાત્રે કેટલાક શખ્સો દ્વારા આ તમામ પરિવારો પર હુમલો કરતા પોલિસે કોઇ કાર્યવાહી  કરી નથી . આ તમામ લોકો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં કલેક્ટર પાસે ન્યાયની માંગણી કરી છે.

ગામના લોકોનું કહેવું છે કે, તેઓ તેમના વડવાઓ અંદાજે દોઢસો વર્ષથી ત્યાં વસાવટ કરે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે ગામના કેટલાક શખ્સો તેમના પર ધાક-ધમકીઓ આપીને જગ્યા ખાલી કરાવવા માટે તેમના પરિવારને હેરાન કરે છે .

વિઝયુઅલ – સ્પોટ 

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.