ETV Bharat / state

મોટી ગેંગ બનાવવાની ફિરાકમાં હતા લબરમૂંછીયા, LCBએ દબોચી લીધા - Aravalli finance company loot

Aravalli finance company loot: રાજસ્થાન આંતરરાજ્ય સીમા નજીક અંતરિયાળ વિસ્તારમાં શામળાજીની એક ખાનગી ફાયનાન્સ પેઢીના બે કર્મચારીઓ સાથે થયેલી લૂંટની ઘટનાને અંજામ (Aravalli loot gang arrested by lcb) આપનાર આરોપીઓને અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. નાયબ પોલિસ વડા કે.જે.ચૌધરીએ (Dysp on Aravalli loot gang) મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, લૂંટારાઓ નવા હતા અને મોટી ગેંગ બનાવવાની ફિરાકમાં હતા, જોકે પોલિસે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધુ છે અને નવી ગેંગ જુની થતાં પહેલા જ દબોચી લીધી હતી.

Dysp statement on Aravalli finance company loot gang arrested by acb
મોટી ગેંગ બનાવવાની ફિરાકમાં હતા લબરમૂંછીયા
author img

By

Published : Jan 7, 2023, 6:00 PM IST

મોડાસા- અરવલ્લી: જિલ્લામાં ક્રાઈમ રેશીયો (Aravalli crime news) સતત વધી રહ્યો છે. આ વચ્ચે આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સતત સફળતા મળી રહી છે. રાજસ્થાન આંતરરાજ્ય સીમા નજીક અંતરિયાળ વિસ્તારમાં શામળાજીની એક ખાનગી ફાયનાન્સ પેઢીના બે કર્મચારીઓ સાથે થયેલી લૂંટની ઘટનાને અંજામ (Aravalli loot gang arrested by lcb) આપનાર આરોપીઓને અરવલ્લી જિલ્લા એલસીબીની ટીમે ઝડપી પાડ્યા છે. નવી ગેંગના ચાર ઈસમને પોલીસે ઝડપી પાડી રોકડ સહિતનો મુદ્દામાલ રીકવર કરવામાં સફળતા મળી છે.

Dysp statement on Aravalli finance company loot gang arrested by acb
મોટી ગેંગ બનાવવાની ફિરાકમાં હતા લબરમૂંછીયા

મોટી ગેંગ બનવાની ફિરાકમાં લૂંટની ઘટના અરવલ્લી જિલ્લા ડીવાયએસપી કચેરી ખાતે નાયબ પોલિસ વડા કે.જે.ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, (Dysp on Aravalli loot gang) લૂંટારાઓ નવા હતા અને મોટી ગેંગ બનાવવાની ફિરાકમાં હતા, જોકે પોલિસે તેમના મનસૂબા પર પાણી ફેરવી દીધુ છે અને નવી ગેંગ જુની થતાં પહેલા જ દબોચી લીધી હતી. ખાનગી ફાયનાન્સ કંપનાના બે કર્મચારી સાથે અજાણ્યા ઈસોમોએ લૂંટ ચલાવી હકી. (Aravalli crime news)

આ પણ વાંચો: અજાણ્યા પુરુષો સાથે સબંધ રાખતી પત્નિનું ગળુ કાપી પુત્રીનુ પણ ગળુ ડાબી દીધુ

નેશનલ હાઈવે નંબર 8 પર શામળાજી નજીક અંતરિયાળ વિસ્તારમાં 9-12-2022 ના રોજ ખાનગી ફાયનાન્સ કંપનીના (Aravalli finance company loot) બે કર્મચારી સાથે અજાણ્યા ઈસોમોએ લૂંટ ચલાવીને રૂપિયા 2,59,000 રૂપિયા લઇને કેટલાક ઇસમો ભાગી ગયા હચા. આરોપીઓએ ખાનગી ફાયનાન્સ કંરનાના કર્મચારીઓ જાબચિતરાના બોબીમાતાજી મંદિર તરફ આવતા હોવાની બાતમી મળી હતી ત્યારે આ સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. લૂંટ બાદ શામળાજી પોલિસ મથકે આઈપીસી કલમ 341, 392, 394 મુજબ ગુનો નોંધાયો હતો, જેની તપાસ એલ.સી.બી. ને સોંપાવમાં આવતા પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપી નંબર પ્લેટ વિનાની બાઈક લઇને આવી રહ્યા હોવાની પોલીસ ને બાતમી મળી હતી

આ પણ વાંચો: 7 વર્ષથી ATMમા વૃદ્ધોને શિકાર બનાવી મુંબઈમાં બાર ડાન્સરોને નચાવતો ઠગ

એલ.સી.બી. ની ટીમે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. અરવલ્લી જિલ્લા એલ.સી.બી. ની ટીમ શામળાજી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન બાતમી મળી હતી કે, શામળાજી નજીક ફાયનાન્સ કંપનીના કર્મચારી સાથે લૂંટ ચલાવનાર આરોપી નંબર પ્લેટ વિનાની બાઈક લઇને જાબચિતરિયા રોડ પર આવવાના છે જે હકીકતના આધારે એલ.સી.બી. ની ટીમે વોચ ગોઠવી આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

આરોપી સહિત મુદ્દામાલ જપ્ત: અરવલ્લી જિલ્લા એલ.સી.બી. ની ટીમે (1) નિવાસ બંસીલાલ કાલુલા અહારી, (2) અરવિંદ રમેશભાઈ હાજાભાઈ ખરાડી રહે. જાયરા ડોલીફલા, તા. નયાગાંવ, જી. ઉદેપુર, રાજસ્થાન, (3) મનોજ જીવાલા ખોમા ભગોરા, રહે. ધમોદ, તા. વીછીંવાડા, જી. ડુંગરપુર, રાજસ્થાન (4) લિલત રમણલાલ કાવાભાઈ ડામોર, રહે. જાંબુડી, તા. વીછીંવાડા, જી. ડુંગરપુર, રાજસ્થાન મળી કુલ 4 આરોપીઓને ઝડપી પાડીને રૂપિયા 1,02,000 રોકડ, મોબાઈલ ફોન - 4 નંગ, 1 મોટર સાયકલ મળી કુલ 1,92,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.