ETV Bharat / state

શામળાજીમાં કાર્તિક પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

શામળાજીઃ કારતક સુદ પૂનમના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો. દર વર્ષની જેમ આ વર્ષે પણ હૈયું દળાય તેવી ભીડ જામી હતી. મેળામાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશથી લાખો ભક્તો કાળીયા ઠાકોરના દર્શને ઉમટી પડ્યા હતા અને જિલ્લા અને રાજ્યભરમાંથી ખૂબ મોટો ભક્ત સમુદાય ઊમટી પડી કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

શામળાજી
author img

By

Published : Nov 12, 2019, 4:59 PM IST

દર વર્ષે કારતક સુદ ચૌદશ અને પુર્ણીમા એમ બે દિવસ ભરાતા મેળામાં સમગ્ર રાજય સહિત પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાંથી લાખોની સંખ્યામાં ભકતો આવે છે, ત્યારે મેળાના બીજા પૂર્ણિમાના દિવસે યાત્રાધામ ખાતે 1 લાખથી વધુ સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટ્યા હતાં.

શામળાજીમાં કાર્તિક પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

કારતક મહિનામાં શામળાજી તીર્થભૂમિ યાત્રાળુઓથી સતત ઊભરાય છે. સ્થાનિકો માટે ખાસ અહીંના આદિવાસી ભાઈ-બહેનો માટે આ લોકમેળો આરાધના ઉમંગ ઉત્સાહનો અવસર બની રહે છે. સ્થાનિકોમાં આ મેળાનો અનોખો મહિમા છે.

Intro:શામળાજીમાં કાર્તિક પૂનમના મેળામાં માનવ મહેરામણ ઉમટ્યું

શામળાજી અરવલ્લી

કારતક સુદ પૂનમના રોજ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભવ્ય લોકમેળો યોજાયો હતો દર વર્ષની જેમ આ વર્ષે પણ હૈયું હૈયું દળાય તેવી ભીડ જામી હતી મેળામાં રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશથી લાખો ભક્તો કાળીયા ઠાકોરના દર્શને ઉમટી પડ્યા હતા અને જિલ્લા અને રાજ્યભરમાં થી ખૂબ મોટો ભક્ત સમુદાય ઊમટી પડી કાળિયા ઠાકોરના દર્શન કરી ધન્યતા અનુભવી હતી

Body:દર વર્ષે કારતક સુદ ચૌદશ અને પુર્ણીમા એમ બે દિવસ ભરાતા મેળામાં સમગ્ર રાજય સહિત પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડાઓમાં થી લાખોની સંખ્યામાં ભકતો આવે છે ત્યારે મેળાના બીજા પૂર્ણિમાના દિવસે યાત્રાધામ ખાતે 1 લાખથી વધુ સંખ્યામાં હતા.

કારતક મહિનામાં શામળાજી તીર્થભૂમિ યાત્રાળુઓથી સતત ઊભરાય છે . સ્થાનિકો માટે ....ખાસ અહીંના આદિવાસી ભાઈ બહેનો માટે આ લોકમેળો આરાધના ઉમંગ ઉત્સાહ નો અવસર બની રહે છે . કાળિયા ઠાકોર તેમના ઈષ્ટદેવ હોઈ સ્થાનિકોમાં આ મેળાનો અનોખો મહિમા છે.

બાઈટ કનુભાઈ પટેલ મેનેજર શામળાજી મંદિર

બાઈટ વિશાદ ભાઈ દર્શનાર્થી

બાઈટ જ્યંત ભાઈ શાહ દર્શનાર્થી

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.