ETV Bharat / state

અરવલ્લીમાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા, કુલ આંક 392 થયો - corona update of gujarat

અરવલ્લી જિલ્લામાં રવિવારના રોજ વધુ 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાતા દર્દીઓનો કુલ આંક 392 પર પહોંચ્યો છે. જે પૈકી અત્યાર સુધીમાં 314 લોકો સ્વસ્થ થતાં તેઓને કોવિડ હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હાલ કોરોનાના 32 પોઝિટિવ દર્દીઓ સારવાર હેઠળ છે.

corona update of gujarat
અરવલ્લીમાં વધુ 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાયાઅરવલ્લીમાં વધુ 5 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા
author img

By

Published : Aug 30, 2020, 8:45 PM IST

મોડાસાઃ અરવલ્લી જિલ્લામાં રવિવારના રોજ કુલ પાંચ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા કુલ આંકડો 392 પર પહોંચ્યો હતો. જેમાં મોડાસા તાલુકામાં 2, ધનસુરા તાલુકામાં 1, મેઘરજ તાલુકામાં 1 તેમજ માલપુર તાલુકામાં 1 કેસ નોંધાયો હતો.

જિલ્લામાં પોઝિટિવ કેસ આવતા તેમજ કોરોના સંક્રમણના જોખમને અટકાવવા તમામ વિસ્તારને નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે. આવા વિસ્તારમાં આરોગ્યની 35 ટીમો દ્વારા 867 ઘરના 4021 લોકોની ડૉર ટુ ડૉર સર્વેની કામગીરી કરવામાં આવી હતી. કોરોના પોઝિટિવ લોકોના સંપર્કમાં આવેલા 616 વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

અરવલ્લીમાં કોરોનાના વધુ 5 પોઝિટિવ કેસ નોંધાયા
મોડાસા સાર્વજનિક હોસ્પિટલ આઇસોલેશનમાં 28 પોઝિટિવ દર્દી સારવાર હેઠળછે. આ ઉપરાંત અરવલ્લી જિલ્લાનો 1 પોઝિટિવ કેસ હિંમતનગર સિવિલ ખાતે અને 1 કેસ ગાંધીનગર હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે તેમજ વાત્રક જનરલ હૉસ્પિટલ ખાતે 2 કેસ સારવાર હેઠળ છે. આ રીતે કુલ 32 દર્દીઓ કોરોનાની સારવાર લઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.