ETV Bharat / state

પોલીસ કોન્સ્ટેબલે ACBને હાથ તાળી આપી, ટ્રેપની ગંધ આવી જતા લાંચની રકમ લઈ રફુચક્કર - જીવણપુર પાસે મેશ્વો નદી

અરવલ્લી: હજુ એક માસ અગાઉ મોડાસા ટાઉન PSI કે.ડી. ભ્રહ્મભટ્ટની એસ.બી.ટ્રેપ થયાની વાત હજી તાજી જ છે. ત્યાં જ વળી પોલીસ ખાતુ ભ્રષ્ટ છે. તેનો વધુ એક નમુનો સામે આવ્યો હતો. LIBના કોન્સ્ટેબલે ફરિયાદી પાસે 2 લાખની લાંચ માગી હતી. જે બાબતે ફરિયાદીએ ACB ગાંધીનગરને જાણ કરી હતી. જેના પગલે ACBએ ટ્રેપ ગોઠવી હતી. જો કે, આ કોન્સ્ટેબલને કોઇ અણસાર આવી જતા ફરિયાદીને જીવણપુર પાસે મેશ્વો નદીના પુલ પાસે ઉતારી દઇ 2 લાખની રકમ સાથે સ્કોડા કાર લઈને ફરાર થઈ ગયો હતો.

etv bharat
author img

By

Published : Oct 6, 2019, 12:34 PM IST

ફરિયાદીને અન્ય કેસમાં ન સંડોવવા માટે LIBના કોન્સ્ટેબલ ભરત ઝાલાએ 2 લાખની લાંચ માગી હતી. શનિવારના રોજ જીવણપુર નજીક લાંચની રકમ લઈને આવવા માટે જણાવ્યું હતું. જો કે, ફરીયાદીએ ACBને જાણ કરતા આ ટ્રેપ ગોઠવવામાં આવી હતી.

LIBનો કોન્સ્ટેબલ 2 લાખની લાંચ લઇ ફરાર
LIBનો કોન્સ્ટેબલ 2 લાખની લાંચ લઇ ફરાર

જેમાં ફરિયાદી નાણાં લઈને નિયત સમયે પહોંચ્યો હતો. અને પ્લાન મુજબ કોન્સ્ટેબલને નાણાં આપવા કારમાં ફરિયાદીને બેસાડી 2 લાખ રૂપિયા લેતા સમયે LIB કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાને ACB ટ્રેપની ગંધ આવી ગઇ હતી. તેણે ફરિયાદીને અધરસ્તે ઉતારી દઈ સ્કોડા કાર અંતરિયાળ માર્ગે હંકારી મૂકી હતી.

Intro:અરવલ્લીમાં લાંચ ની ટ્રેપમાંથી વધુ ફરી પોલીસ અધિકારી ફરાર

મોડાસા- અરવલ્લી

હજુ એક માસ અગાઉ મોડાસા ટાઉન પી.એસ.આઇ કે.ડી. ભ્રહ્મભટ્ટ ની એસ.બી.ટ્રેપ થયાની વાત તાજી છે ત્યાં જ વળી પોલીસ ખાતુ ભ્રષ્ટ છે તેનો વધુ એક નમુનો સામે આવ્યો . પોલીસ એલ.આઈ.બી.ના એક કોન્સ્ટેબલે ફરિયાદી પાસે બે લાખની લાંચ માગી હતી જેના પગલે જાગૃત નાગરિક તરીકે ફરિયાદીએ એ.સી.બી ગાંધીનગર ને જાણ કરી હતી. જેના પગલે એ.સી.બીએ ટ્રેપ ગોઠવી હતી . જોકે આ કોન્સ્ટેબલને કોઇ અણસાર આવી જતા ફરિયાદીને જીવણપુર પાસે મેશ્વો નદીના પુલ પાસે ઉતારી દઈ બે લાખની રકમ સાથે સ્કોડા કાર લઈને ફરાર થઈ ગયો હતો.

Body:મળતી માહિતી મુજબ ફરિયાદીને અન્ય કેસમાં ન સંડોવવા માટે એલ.આઇ.બીના કોન્સ્ટેબલ ભરત ઝાલાએ બે લાખની લાંચ માગી હતી અને શનિવારના રોજ જીવણપુર નજીક લાંચની રકમ લઈને આવવા માટે જણાવ્યું હતું. જોકે ફરીયાદી એ એ.સી.બી ને જાણ કરતા ટ્રેપ ગોઠવામાં આવી હતી . ફરિયાદી નાણાં લઈને નિયત સમયે પહોંચ્યો હતો અને પ્લાન મુજબ કોન્સ્ટેબલને નાણાં આપવા કારમાં ફરિયાદીને બેસાડી બે લાખ રૂપિયા લેતા સમયે એલ.આઈ.બી કોન્સ્ટેબલ ભરતસિંહ ઝાલાને એ.સી.બી ટ્રેપની ગંધ આવી જતા સ્કોડા કાર અંતરિયાળ માર્ગે કાર હંકારી મૂકી હતી.

એ.સી.બી પી.આઈ આર.એન પટેલે અરવલ્લી જિલ્લા પોલીસે કંટ્રોલને જાણ કરી કોન્સ્ટેબલને ઝડપી પાડવા વર્દી લખાવી હતી જેના પગલે આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કરી દીધા છે. Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.