ETV Bharat / state

પોલીસે બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું, લાખોનો દારૂ ઝડપ્યો - Dhansura police seized liquor

થર્ટી ફસ્ટ પુર્વે ધનસુરા પોલીસે કારમાંથી 1.93 લાખનો વિદેશી દારૂ ઝડપ્યો (Dhansura police seized liquor) છે. હાલ તે બુટલેગર ફરાર થઇ ગયા છે. ધનસુરા પોલીસે આમોદરા ત્રણ રસ્તા નજીક સ્વીફ્ટ કારમાંથી 1.93 લાખથી(Dhansura police seized foreign liquor) વધુનો દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ધનસુરા પોલીસે બુટલેગરોના મનસૂબાનું પાણી ફેરવી દીધું, લાખોનો દારૂ ઝડપ્યો

author img

By

Published : Dec 28, 2022, 9:18 PM IST

અરવલ્લી ગાંધીના ગુજરાતમાં થર્ટી ફર્સ્ટની (Thirty first celebrations in Gujarat) ઉજવણીમાં દારૂની રેલમછેલ(Dhansura police seized liquor) થતી હોવાનું જગજાહેર છે. થર્ટી ફર્સ્ટના પગલે વિદેશી દારૂની માગમાં ઉછાળો આવતા બુટલેગરો મોટી માત્રામાં વિવિધ વાહનો મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા છે. અરવલ્લી જિલ્લા પોલીસતંત્રએ રાજસ્થાનને અડીને આવેલી આંતરાજ્ય સરહદ પર કડક ચેકીંગ હાથધરાતા બુટલેગરો અંતરિયાળ રોડ મારફતે વિદેશી દારૂની ખેપ મારી રહ્યા છે. ધનસુરા પોલીસે આમોદરા ત્રણ રસ્તા નજીક સ્વીફ્ટ કારમાંથી 1.93 લાખથી વધુનો દારૂ જપ્ત કરી ફરાર બુટલેગરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન (Dhansura police seized foreign liquor) કર્યા હતા.

આ પણ વાંચો સુરતના સચિનમાંથી બોગસ પોલીસકર્મી ઝડપાયો, અસલ પોલીસે બોગસ પોલીસને રંગેહાથ ઝડપ્યો

મનસૂબા પર પાણી પોલીસ બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી રહી હોય તેમ વિવિધ વાહનો મારફતે ઠલવાતા વિદેશી દારૂના જથ્થાને ઝડપી રહી છે. પોલીસે આમોદરા ત્રણ રસ્તા નજીક વાહનોનું ચેકીંગ હાથ ધર્યુ હતું. આ દરમ્યાન વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર કિશોરપુરા ચોકડીથી આવી રહી હોવાની બાતમી મળી હતી. પોલીસે સતર્ક બની વોચ ગોઠવાતા દારૂ ભરેલી કાર આવતા અટકાવવા પ્રયાસ કર્યો હતો. જોકે બુટલેગર કાર રોડ પર મૂકી રફુચક્કર થઇ ગયો હતો. પોલીસે કારની તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ-588 જેની કિંમત રૂપિયા 1,93,200 સહીત 6.93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર થઇ ગયા હતા. અજાણ્યા બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ગુજરાતમાં પ્રવેશ 31 ડીસેમ્બરની રાત્રીએ રાજ્યભરમાં ઠેર ઠેર ઉજવણીઓ કરવામાં આવશે. મોટાભાગનો દારૂ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી આવતો હોયછે. પોલીસ ની બાજ નજર હોવાના દાવાઓ છતાં હજારો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં પ્રવેશ કરે છે. હાલ અરવલ્લી જિલ્લાની શામળાજી બોર્ડર પર પોલીસ નું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યુ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.