અરવલ્લીઃ જિલ્લામાં 19 વર્ષીય યુવતીના મૃત્યુ મામલે આરોપીઓની રેગ્યુલર જામીનની સુનવણી હાથ ધરવામાં આવતા પીડિત પરિવારના વકીલએ એફિડેવીટ દાખલ કરી આરોપીઓના જામીન ના મંજૂર કરવાની રજૂઆત કરી હતી. ઇન્વેસ્ટીગેટિવ ઓફિસરની એફિડેવિટના પગલે આ અંગેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
અરવલ્લીમાં 19 વર્ષીય યુવતીના મૃત્યુ મામલે કોર્ટમાં જામીન અરજી દાખલ - Aravalli News
મોડાસા ગામની 19 વર્ષીય યુવતીના મૃત્યુ મામલે બે આરોપીઓ બીમલ ભરવાડ અને દર્શન ભરવાડે કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરી હતી. જેનો ચુકાદો કોર્ટે ગુરુવાર સુધી અનામત રાખ્યો હતો.
અરવલ્લીમાં 19 વર્ષીય યુવતીના મૃત્યુ મામલે કોર્ટમાં જામીન અરજી દાખલ
અરવલ્લીઃ જિલ્લામાં 19 વર્ષીય યુવતીના મૃત્યુ મામલે આરોપીઓની રેગ્યુલર જામીનની સુનવણી હાથ ધરવામાં આવતા પીડિત પરિવારના વકીલએ એફિડેવીટ દાખલ કરી આરોપીઓના જામીન ના મંજૂર કરવાની રજૂઆત કરી હતી. ઇન્વેસ્ટીગેટિવ ઓફિસરની એફિડેવિટના પગલે આ અંગેનો ચુકાદો અનામત રાખવામાં આવ્યો હતો.
Last Updated : Mar 11, 2020, 7:39 PM IST