ETV Bharat / state

અરવલ્લી યુવતી અપહરણ કેસઃ 60 કલાક બાદ યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદમાં થશે

અરવલ્લી: જિલ્લાના સાયરામાં મળેલા યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ મોડાસા PHC ખાતે થવાનું હતું. જો કે છેલ્લા 60 કલાક કરતા વધુ સમય મૃતદેહ પડી રહેવાના કારણે હવે તેનું પોસ્ટમોર્ટમ બી.જે મેડિકલ અમદાવાદ ખાતે કરવામાં આવશે.

author img

By

Published : Jan 7, 2020, 8:45 PM IST

60 કલાક બાદ યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદમાં થશે
60 કલાક બાદ યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદમાં થશે

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારે સવારે યુવતીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરતા સામાજિક અગ્રણીઓ અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. જેમાં 4 ઇસમો સામે અપહરણ, સામુહિક દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવે તેની માગ કરી ગુનો નોંધાય પછી પોસ્ટમોર્ટમ કરવાની માગ પર પરિજનો અડગ રહ્યા હતા.

60 કલાક બાદ યુવતિના મૃતદેહનું પોસ્ટમોર્ટમ અમદાવાદમાં થશે

વાંચો:અરવલ્લીમાં મૃતક યુવતીના પરિવારે ગ્રામીણ પોલીસ સ્ટેશનમાં નાખ્યા ધામા

જેમાં મંગવારે પાંચ વાગ્યે આ સમગ્ર મામલો થાળે પડતા મોડાસા PHC ખાતે પોસ્ટમોર્ટમની પક્રિયા હાથ ધરવા ગયેલ ડૉકટર પેનલે મૃતદેહની હાલત જોઇ કાર્યવાહી કરવાની અસમર્થતા દર્શાવી હતી. જેના કારણે હવે પોસ્ટમોર્ટમ અમદાવાદ ખાતે થશે. મોડાસા રૂરલ પોલીસે સાયરા(અમરાપુર)ની 19 વર્ષીય યુવતિ કારમાં અપહરણ કરનાર બિમલ ભરવાડ, દર્શન ભરવાડ, સતીશ ભરવાડ અને જીગર વિરૂદ્ધ ઇપીકો કલમ-302, 366, 376(ઘ), 506(2) અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

વાંચો:અરવલ્લી અપહરણ અને મોતના મુદ્દે પરિવારજનોએ ચક્કાજામ કર્યો

Intro:60 કલાક સુધી રખાયેલ યુવતિની લાશની હાલત ખરાબ થતા હવે પી.એમ અમદાવાદ ખાતે થશે

મોડાસા- અરવલ્લી

અરવલ્લી જિલ્લાના સાયરામાં મળેલ યુવતિની લાશનુ પોસ્ટ માર્ટમ મોડાસા પી.એચ.સી ખાતે થવાનું હતુ જોકે છેલ્લા 60 કલાક કરતા વધુ સમય લાશ પડી રહેવાના કારણે હવે તેનું પી.એમ બી.જે મીડીકલ અમદાવદ ખાતે કરવા માટે રીફર કરવામાં આવી છે .

Body:અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે સવારે યુવતીનું અપહરણ કરી સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની વાત વાયુવેગે પ્રસરતા સામાજિક અગ્રણીઓ અને લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા અને ૪ ઇસમો સામે અપહરણ,સામુહિક દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધવામાં આવેની માંગ કરી ગુન્હો નોંધાય પછી પી.એમ કરવાની માંગ પર અડગ રહ્યા હતા.
મંગવારે પાંચ વાગે મામલો થાળે પડતા મોડાસા પી.એચ.સી ખાતે પી.એમ પક્રિયા હાથ ધરવા ગયેલ ડૉકટર પનેલ એ લાશ ની હાલત જોઇ કાર્યવાહી કરવાની અસમર્થતા દર્શવી હતી જેના કારણે હવે પી.એમ અમદાવાદ ખાતે થશે .Conclusion: મોડાસા રૂરલ પોલીસે સાયરા(અમરાપુર) ની ૧૯ વર્ષીય કારમાં અપહરણ કરનાર બિમલ ભરતભાઈ ભરવાડ , દર્શન ભરવાડ , સતીશ ભરવાડ અને જીગર વિરુદ્ધ ઇપીકો કલમ-૩૦૨,૩૬૬,૩૭૬(ઘ), ૫૦૬(૨) અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી .
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.