ETV Bharat / state

અરવલ્લી ડેમમાં પાણીમાં થયો નોંધપાત્ર વધારો - ડેમ

મોડાસાઃ ઉનાળાની સીઝનમાં અરવલ્લી જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક હતાં. પરંતુ, મેઘરાજાની બીજી ઇનિંગમાં સારી મેઘ મહેર થતા જિલ્લાના તમામ જળાશયોમાં પાણીનો જથ્થો બમણો થયો છે.

અરવલ્લી ડેમમાં પાણીમાં થયો નોંધપાત્ર વધારો
author img

By

Published : Aug 17, 2019, 7:19 PM IST

અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો માઝૂમ, મેશ્વો અને વાત્રક જળાશયમાં પાણીની સારી એવી આવક નોંધાઇ છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના માઝૂમમાં પાણીના જથ્થાની વાત કરીએ તો પાણીની સપાટી 154. 48 મીટર છે. તો મેશ્વોમાં 212.29 છે. જ્યારે, વાત્રક જળાશયમાં પાણીની સપાટી 128.88 છે એટલે કે ઉનાળામાં તમામ જળાશયો તળિયાઝાટક થયા હતા. ત્યાં, હવે પાણી બમણું થયું છે.

Intro:વરસાદ થતાં અરવલ્લી ના ડેમના પાણીમાં થયો નોંધપાત્ર વધારો
મોડાસા અરવલ્લી

ઉનાળાની સીઝનમાં અરવલ્લી જિલ્લાના તમામ જળાશયો તળિયાઝાટક હતા પરંતુ મેઘરાજાની બીજી ઇનિંગમાં સારી એવી મેઘ મહેર થતા જીલ્લાના તમામ જળાશયોમાં પાણીનો જથ્થો બમણો થયો છે

Body:અરવલ્લી જિલ્લાના મુખ્ય ત્રણ જળાશયો માઝૂમ , મેશ્વો અને વાત્રક જળાશયમાં પાણીની સારી એવી આવક નોંધાઇ છે.

ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે અરવલ્લી જિલ્લાના માઝૂમ માં પાણી ના જથ્થાની વાત કરીએ તો પાણીની સપાટી 154. 48 મીટર છે તો મેશ્વો માં ૨૧૨ . 29 જ્યારે વાત્રક જળાશયમાં પાણીની સપાટી ૧૨૮.88 છે એટલે કે ઉનાળામાં તમામ જળાશયો તળિયાઝાટક થયા હતા ત્યાં હવે પાણી બમણું છે.

બાઈટ એમ.જે.પટેલ સુપરવાઈઝર

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.