તાજેતરમાં રાજ્ય સરકારે 30 કરતા ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને અન્ય સરકારી શાળા સાથે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવી બધી જ શાળાઓ યથાવત રહેવા દેવાનો નિર્ણય અરવલ્લી જિલ્લા પંચાયતે ઠરાવ કર્યો છે. આ નિર્ણયનો અનેક જિલ્લાઓમાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
અરવલ્લી જિલ્લા પંચાયતે સરકારી શાળાઓ મર્જ ન કરવાનો ઠરાવ કર્યો - સરકારી શાળાઓ મર્જ
મોડાસાઃ સરકાર દ્વારા 30 કે તેથી ઓછી સંખ્યાવાળી સરકારી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયતે જિલ્લામાં એક પણ શાળા બંધ ન કરવાનો ઠરાવ કર્યો છે.
Arvalli
તાજેતરમાં રાજ્ય સરકારે 30 કરતા ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને અન્ય સરકારી શાળા સાથે મર્જ કરવાનો નિર્ણય કર્યો છે. જોકે સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવી બધી જ શાળાઓ યથાવત રહેવા દેવાનો નિર્ણય અરવલ્લી જિલ્લા પંચાયતે ઠરાવ કર્યો છે. આ નિર્ણયનો અનેક જિલ્લાઓમાં વિરોધ પણ કરવામાં આવી રહ્યો છે.
Intro:અરવલ્લી જિલ્લા પંચાયતે સરકારી શાળાઓ મર્જ ન કરવાનો ઠરાવ કર્યો
મોડાસા અરવલ્લી
૩૦ કે તેથી ઓછી સંખ્યાવાળી સરકારી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો સરકારે નકકી કર્યું છે . જોકે સત્તાવાર જાહેરાત ન કરતા શિક્ષણ વિભાગ પણ અવઢવમાં છે ત્યારે અરવલ્લી જિલ્લા પંચાયતે જિલ્લામાં એક પણ શાળા બંધ ન કરવાનો ઠરાવ કર્યો છે .
Body:તાજેતરમાં રાજ્ય સરકારે 30 કરતા ઓછી સંખ્યા ધરાવતી શાળાઓને અન્ય સરકારી શાળા.સાથે સમાવી દેવાનું મન બનાવ્યું છે. જોકે સરકારના આ નિર્ણયને અયોગ્ય ગણાવી બધી જ શાળાઓ યથાવત રહેવા દેવાનો નિર્ણય અરવલ્લી જિલ્લા પંચાયત એ ઠરાવ કરી કર્યો છે.
બાઈટ જશુભાઈ પટેલ ચેરમેન અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિ
Conclusion: