ETV Bharat / state

અરવલ્લીની નિલાંશીએ સૌથી લાંબા વાળ માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં હેટ્રીક સર્જી - નિલાંશી

અરવલ્લી જિલ્લાના મોડાસાની નિલાંશી પટેલે સતત ત્રીજી વખત ગીનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી ‘ટીન એજર ‘ તરીકેનો રેકોર્ડ સ્થાપ્યો છે. હાલ નિલાંશીના વાળ 6 ફુટ અને 6.7 ઇંચ લાંબા છે.

Etv Bharat, Gujarati News, Arvalli News
અરવલ્લીની નિલાંશી બની વિશ્વની સૌથી લાંબા વાળ ધરાવતી ટીન એજર
author img

By

Published : Nov 9, 2020, 12:19 PM IST

  • નિલાંશી બની વિશ્વની સૌથી લાંબા વાળ ધરાવતી ટીન એજર
  • સતત ત્રીજી વખત વિશ્વ સૌથી લાંબા વાળ ધરાવતી ‘ટીન એજર ‘ તરીકે પ્રસ્થાપિત થઇ
  • ત્રણ વર્ષમાં 1 ફુટ વાળ વધ્યા

અરવલ્લીઃ જિલ્લાની મોડાસામાં રહેતી નિલાંશી પટેલે લાંબા વાળ માટે ગીનીશ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં હેટ્રીક સર્જી છે. એક વખત નહીં, બે વખત નહીં, પરંતુ સતત ત્રીજી વખત નિલાંશી વિશ્વમાં સૌથી લાંબા વાળ ધરાવતી ‘ટીન એજર ‘ તરીકે પ્રસ્થાપિત થઇ છે. વર્ષ 2018 માં પ્રથમ વખત તેણે આ ખિતાબ અંકિત કર્યો હતો અને 2020 માં તેણે પોતાનું સ્ટેટસ જાળવી રાખ્યું છે. ત્રણ વર્ષમાં તેના વાળ 1 ફુટ વધ્યા છે એટલે 2017 માં તે 5 ફુટ અને 7 ઇંચ વળ ધરાવતી હતી. જે લાંબા થઇ હાલ 6 ફુટ અને 6.7 ઇંચ થયા છે.

અરવલ્લીની નિલાંશી બની વિશ્વની સૌથી લાંબા વાળ ધરાવતી ટીન એજર
JEE એડવાન્સ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે 107મો રેન્ક મેળવ્યોનિલાંશીને લાંબા વાળા ધરવવાનું ગૌરવ તો પ્રાપ્ત છે જ સાથે જ તે અભ્યાસમાં પણ એટલી જ હોંશિયાર છે. તેણે તાજેતરમાં JEE એડવાન્સ પરીક્ષામાં ઓલ ઇન્ડિયા લેવલે 107મો રેન્ક મેળવ્યો છે અને તેણે ગાંધીનગર આઇ.આઇ.ટીમાં કેમિકલ એન્જિનિયરીંગમાં એડમીશન લીધું છે.
Etv Bharat, Gujarati News, Arvalli News
અરવલ્લીની નિલાંશી બની વિશ્વની સૌથી લાંબા વાળ ધરાવતી ટીન એજર

માતા અને પિતા હર્ષને લાગણી

નાની ઉંમરે પોતાની દિકરીએ મેળવેલી સિદ્વિ બદલ નિલાંશીની માતાને ગૌરવ છે. જ્યારે તેના પિતા પણ હર્ષની લાગણી અનુભવી રહ્યા છે. ભવિષ્યની એન્જિનિયર માટે તેને બ્યુટી વિથ બ્રેન્સ કહી શકાય છે. કેશ સુંદરીની સાથે સાથે નિલાંશી ટેબલ ટેનીસની નેશનલ ખેલાડી રહી ચુકી છે. આ ઉપરાંત ડાન્સિંગ, સ્વીમીંગ અને સ્કેટીંગમાં તેને મહારથ હાંસલ કરી છે. તે ફકત મોહક અને આકર્ષક જ નથી, પરંતુ તે ભવિષ્યની એન્જિનિયર પણ છે એટલે તેને બ્યુટી વિથ બ્રેન્સ પણ કહી શકાય...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.