ETV Bharat / state

અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા સોમવારના રોજ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જિલ્લા કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સ્થાપના દિવસની ઉજવણી કરાઈ
author img

By

Published : Dec 28, 2020, 5:25 PM IST

  • અરવલ્લીમાં કોંગ્રેસે સ્થાપના દિવસની ઉજવણી કરી
  • કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તોએ એકઠા થઇ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન તેમજ રાષ્ટ્રગીતનું ગાન કર્યુ
  • આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા

અરવલ્લીઃ જિલ્લા કોંગ્રેસ દ્વારા પક્ષનો 136મો સ્થાપના દિવસ ઉજવવામાં આવ્યો હતો. મોડાસા ખાતે આવેલ સર્કિટ હાઉસની છત પર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તોએ એકઠા થઇ ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન તેમજ રાષ્ટ્રગીતનું ગાન કર્યુ હતું. આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇ મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સ્થાપના દિવસની ઉજવણી કરાઈ

આગામી દિવસો યોજાનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ વિષે ચર્ચા કરવામાં આવી

સ્થાપના દિવસ પ્રસંગે મોટી સંખ્યમાં નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર હોવાથી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે મોડાસાના ધારાસભ્ય રાજુભાઇ ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેંદ્ર સિંહ પુવાર તેમજ અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત સેવાદળના સક્રિય કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

અરવલ્લી જિલ્લા કોંગ્રેસે સ્થાપના દિવસની ઉજવણી કરી

કોંગ્રેસની સ્થાપના

કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર 1885ના રોજ મુંબઇમાં ગોકુલદાલ તેજપાલ સંસ્કૃત કોલેજ ખાતે થઇ હતી. કોંગ્રેસ પક્ષના પ્રથમ પ્રમુખ કોલકાતાના વ્યોમેશચંદ્ર બેનરજી હતા. સ્થાપક સભ્યોમાં એક રિટાયર્ડ અંગ્રેજ અધિકારી એ.ઓ.હ્યુમ પણ હતા. કોંગ્રેસની પ્રથમ બેઠકમાં ઉદ્યોગપતિ દાદાભાઇ નવરોજજી પણ હાજર હતા. આઝાદી લાવવાનો પ્રથમ ખ્યાલ બાલ ગંગાધર ટિળકે આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.