ETV Bharat / state

અરવલ્લીમાં આજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા, કુલ આંક 703 પર પહોંચ્યો - કોરોના અપડેટ ઓફ અરવલ્લી

અરવલ્લીમાં જિલ્લામાં રવિવારના રોજ કોરોના પોઝિટિવના ચાર કેસ નોંધાતા કોરોનાગ્રસ્ત દર્દીઓનો કુલ આંક 703 પર પહોંચ્યો છે. જે પૈકી 586 દર્દીઓની સારવાર પૂર્ણ થતા તેઓને કોવિડ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. જ્યારે જિલ્લામા કોરોનાના કુલ 44 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે.

અરવલ્લીમાં આજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા

author img

By

Published : Nov 29, 2020, 10:53 PM IST

  • અરવલ્લીમાં કોરોનાના 4 કેસ નોંધાયા
  • કોરોના વાઇરસનો કુલ આંકડો 703 પર પહોચ્યો
  • સબ જેલનો એક કેદી કોરોનાગ્રસ્ત નોંધાયો

અરવલ્લીઃ જિલ્લામાં રવિવારના રોજ કોવિડ -19ના વધુ ચાર કેસ નોંધાતા કુલ દર્દીઓનો આંક 703 પર પહોચ્યો છે. જેમાં મોડાસા નગરમાં 1, મોડાસા ગ્રામ્ય વિસ્તારના-2, સબજેલ મોડાસામાં-1 તેમજ ભિલોડા તાલુકામાં -1 પોઝિટિવ કેસ નોધાયો છે. નોંધનિય છે કે, મોડાસા સબજેલમાં આ અગાઉ કરવામાં આવેલ રેપીડ ટેસ્ટમાં મોટી સંખ્યામાં કેદીઓનો કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યો હતો.

અરવલ્લીમાં આજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા
અરવલ્લીમાં આજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા

3 દર્દીની સારવાર પૂર્ણ થતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

હાલમાં મોડાસા સાર્વજનિક હોસ્પિટલમાં-24, વાત્રક જનરલ હોસ્પિટલમાં-03, અમદાવાદ હોસ્પિટલમા-03, સિવિલ હોસ્પીટલ હિમતનગરમાં-06 અને હોમ આઇસોલેશન-08 પોઝિટિવ દર્દી સારવાર હેઠળ છે. સાર્વજનિક હોસ્પિટલ મોડાસામાંથી 03 દર્દીએ કોરોનાને માત આપી સ્વસ્થ થતા તેમને રજા આપવામાં આવી છે.

અરવલ્લીમાં આજે કોરોનાના વધુ ચાર કેસ નોંધાયા, કુલ આંક 703 પર પહોંચ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.