મારૂતિ વિકાસ મંડળ દ્વારા ફોરલેનની આજુબાજુ આવેલી સરકારી જમીનમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટે જાહેર પાર્કિંગ બનાવવા માટે સહીત સુવિધાઓની માંગ સાથે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર મોડાસાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મોડાસા મારૂતિ વિકાસ મંડળના નિલેશભાઈ જોશી, નવનીત પરીખ, અશોક મામા અને ચીમન પટેલ સહિતના હોદ્દેદારોએ બુધવારે મોડાસા માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોડાસામાં ફોર લેન રોડની આસપાસ પાર્કિંગની સુવિધા માટે લોકોએ આવેદનપત્ર
અરવલ્લી: જિલ્લાના મોડાસામાં વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે. જેમાં મોડાસા ચાર રસ્તા, માલપુર રોડ, સહયોગ ચોકડી અને મેઘરજ રોડ બાયપાસ ચોકડી સુધીનો, કોલેજ રોડ અને જિલ્લા સેવા સદન સુધીના માર્ગને ફોરલેન બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જો કે, નગરમાં પાર્કિગની સમસ્યા છે ત્યારે ફોરલેનની બાજુમાં સરકારી જમીનમાં પાર્કિગની જગ્યાની પણ જોગવાઇ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
ફોર લેન રોડ પર પાર્કિંગ સુવિધા ઉભી કરવા બાબતે આવેદનપત્ર પાઠવ્યુ
મારૂતિ વિકાસ મંડળ દ્વારા ફોરલેનની આજુબાજુ આવેલી સરકારી જમીનમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટે જાહેર પાર્કિંગ બનાવવા માટે સહીત સુવિધાઓની માંગ સાથે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર મોડાસાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. મોડાસા મારૂતિ વિકાસ મંડળના નિલેશભાઈ જોશી, નવનીત પરીખ, અશોક મામા અને ચીમન પટેલ સહિતના હોદ્દેદારોએ બુધવારે મોડાસા માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
મોડાસા ચાર રસ્તા થી સહયોગ ચોકડી થી બની રહેલા ફોર લેન રોડ પર પાર્કિંગ સુવિધા ઉભી કરવા આવેદનપત્ર
મોડાસા- અરવલ્લી
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેરમાં વિકાસલક્ષી કાર્યો થઈ રહ્યા છે જેમાં મોડાસા ચાર રસ્તા માલપુર રોડ સહયોગ ચોકડી અને મેઘરજ રોડ બાયપાસ ચોકડી સુધીનો,કોલેજ રોડ અને જિલ્લા સેવા સદન સુધીના માર્ગ ફોરલેન બનાવવા કામગીરી હાથધરવામાં આવી છે. જોકે નગરમાં પાર્કિગની સમસ્યા છે ત્યારે ફોરલેનની બાજુમાં સરકારી જમીનમાં પાર્કિગની જગ્યા ની પણ જોગવાઇ કરવામાં આવે તેવી માંગે ઉઠી છે .
મારુતિ વિકાસ મંડળ દ્વારા ફોરલેનની આજુબાજુ આવેલી સરકારી જમીનમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલર માટે જાહેર પાર્કિંગ બનાવવા માટે સહીત સુવિધાઓની માંગ સાથે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર મોડાસાને આવેદનપત્ર આપી રજુઆત કરી હતી. મોડાસા મારુતિ વિકાસ મંડળના નિલેશ ભાઈ જોશી, નવનીત પરીખ, અશોક મામા અને ચીમન પટેલ સહિતના હોદ્દેદારોએ બુધવારે મોડાસા માર્ગ અને મકાન વિભાગના ઇજનેરને આવેદનપત્ર આપ્યુ હતું.
વિઝયુઅલ- સ્પોટ