અરવલ્લી : જિલ્લો શિક્ષણ તરીકે સમગ્ર રાજ્યમાં વિખ્યાત છે અને આવી જ એક સંસ્થા કે જે શિક્ષણ પીરસે છે. તેવી મોડાસાની સૌથી જૂની મ.લા ગાંધી કેળવણી મંડળ સંચાલિત સર પી.ટી.સાયન્સ કોલેજનો વાર્ષિકોત્સવ હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો. કોલેજ કેમ્પસ ખાતે આવેલા ભામાશા હોલમાં આયોજિત વાર્ષિકોત્સવની ઉજવણીમાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મ.લા ગાંધી મંડળ સંચાલિત તમામ કોલેજના સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતાં.
મોડાસા સાયન્સ કૉલેજમાં વાર્ષિકોત્સવ યોજાયો - Anniversary celebration
જિલ્લાને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ અપાવનાર મ લા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ સંચાલિત પી.ટી સાયન્સ કોલેજનો 60મો વાર્ષિકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ તકે કાર્યક્રમને સંસ્થાના ટ્રસ્ટી તેમજ કોલેજના વિદ્યાર્થીઓ સફળ બનાવ્યો હતો