ETV Bharat / state

Abhayam Solve Teenager Love Crux : અરવલ્લીના સગીરે છત્તીસગઢની સગીરાને ઘરે બોલાવી અને થયું કે.... - અરવલ્લી ટીનેજરે છત્તીસગઢની ટીનેજરને લોકેશન મોકલી ઘેર બોલાવી

ઇન્ટરનેટ, મોબાઇલ અને સોશિયલ મિડીયાનું યુવાપેઢીને ઘેલું લાગેલું હોય છે. જે ક્યારેક પરિવાર માટે ભારે મુશ્કેલી સર્જી શકે છે. ફોન પરની વાતોથી પ્રેમમાં પડેલા અરવલ્લીના ટીનેજરે (Arvalli Teenager Love crux) છત્તીસગઢની ટીનેજરને લોકેશન મોકલી ઘેર બોલાવી લીધી હતી. બંનેની 181 અભયમે સમજાવટ (Abhayam Solve Teenager Love Crux) કરી ટીનેજર લવનો કોયડો ઉકેલ્યો હતો.

Abhayam Solve Teenager Love Crux : અરવલ્લીના ટીનેજરે છત્તીસગઢની ટીનેજરને લોકેશન મોકલી ઘેર બોલાવી લીધી હતી

author img

By

Published : Dec 18, 2021, 3:29 PM IST

Updated : Dec 18, 2021, 3:42 PM IST

અરવલ્લીઃ મેઘરજ તાલુકાના એક ગામનો ધોરણ-12માં અભ્યાસ કરતો 17 વર્ષનો છોકરો અને છત્તીસગઢની 18 વર્ષની છોકરી મોબાઇલમાં ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યાં હતાં. ધીમે ધીમે પરિચય એટલો ગાઢ બન્યો અને પ્રેમમાં પડ્યાં. ચાર મહિના સુધી એકબીજા સાથે વાત કરતા રહ્યાં અને બન્નેએ એકબીજા સાથે લગ્ન કરવાનો પણ નિર્ણય કરી નાંખ્યો. છોકરાએ છોકરીને છતીસગઢથી છેક અરવલ્લીના ગામ સુધી (Arvalli Teenager Love crux) બોલાવી લીધી.

પરિવારે માગી 181 અભયમની મદદ

અચાનક ઘરે આવેલી છોકરીને જોઇને છોકરાના પરિવારજનોએ પૂછપરછ કરતા જાણવા મળ્યું કે તે છત્તીસગઢથી આવી છે. શરૂઆતમાં છોકરાના મા-બાપે સમજાવવાનો પ્રયાસ કર્યો પણ લગ્ન કરવાના ઇરાદે આવેલી ટીનેજર છોકરી (Arvalli Teenager Love crux) મક્કમ જ રહી. આખરે છોકરાના મા-બાપે 181 અભયમ હેલ્પલાઇન (Abhayam Solve Teenager Love crux) પર ફોન કરી મદદ માંગી.

આ પણ વાંચોઃ ગવર્મેન્ટ મેન્ટલ હોસ્પિટલમાં Mobile Addiction છોડાવવા આવેલા 50 ટકા ટીનેજર, સામે આવ્યા આ કેસો

બંને ટીનેજર્સનું કાઉન્સિલિંગ હાથ ધરાયું

અરવલ્લી અભયમ ટીમના (Arvalli 181 Abhayam Counseling) કાઉન્સેલર ચેતના ચૌધરી કોન્સ્ટેબલ ભાવનાબેનની ટીમ મધરાતે મેઘરજના ગામમાં પહોચીને છોકરી- છોકરાનું કાઉન્સેલિંગ હાથ ધર્યુ તો જાણવા મળ્યુ કે છોકરી ઘરેથી કોઇને કહ્યા વગર અને છોકરા જોડે હવે લગ્ન જ કરવા નીકળી ગઇ હતી અને ઘરે નથી જવું તેવી જીદ પકડીને (Arvalli Teenager Love crux) બેઠી હતી. તો સામે છોકરો પણ લગ્ન કરવા જીદ પકડીને બેઠો હતો. છોકરી સાથે વાત કરતા કહ્યું કે છોકરાએ મને લોકેશન શેર (Aravalli teenager sent location to Chhattisgarh teenager and called home) કર્યુ હતું એ લોકેશન આધારે અહીં સુધી આવી પહોંચી હતી. છોકરો તેનેે બહુ જ પ્રેમ કરે છે અને મને મહારાણીની જેમ રાખશે, ફરવા લઇ જશે એવા સ્વપ્નો બતાવેલા. જેને લીધે છેક ( Abhayam Solve Teenager Love crux)અહીં સુધી આવી છું.

181 અભયમ ટીમે જ છોકરીને ઘેર પહોંચાડી

181 અભયમ ટીમ (Arvalli 181 Abhayam Counseling) દ્વારા છોકરીનું એક કલાક સુધી કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. તેને પોતાના ઘર-પરિવાર વિષે જણાવ્યું અને સમજાવટ બાદ તેણે પોતાના ઘરે જવા તૈયારી દર્શાવી. છોકરાના પરિવારને આગળ કોઇ કાર્યવાહી (Abhayam Solve Teenager Love crux) કરવી ન હતી અને સુરક્ષિત ઘરે પહોચાડવી હતી. એટલે છોકરીને સહીસલામત પહોંચાડવાની જવાબદારી લઇને તાત્કાલિક છોકરીને રાત્રે જ ઘરે છત્તીસગઢ મુકવા જવા માટે ટીમ રવાના થઇને ઘરે પહોચાડી દીધી.

આ પણ વાંચોઃ આપણી ટીનેજર વિનિશા ઉમાશંકર COP26 Glasgow માં ભાષણ આપી વિશ્વના નેતાઓ સામે છવાઈ ગઈ

વાલીઓ માટે લાલબત્તી ધરતો કિસ્સો

આ પ્રકારના (Arvalli Teenager Love crux) કિસ્સા પર વાલીઓએ પણ ચિંતા કરવાની સાથે તકેદારી રાખવા જેવી છે. બાળકોને ઓનલાઇન શિક્ષણ માટે જે મોબાઇલ લઇ આપ્યો છે, તેમાં બાળકો કઇ કઇ એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને તેમનું મિત્રવર્તૂળ કોણ કોણ છે તે ખરેખર જાણવું જરૂરી છે. વાલીઓ માટે આ એક આંખ ઉઘાડતો આ (Abhayam Solve Teenager Love crux) કિસ્સો છે.

Last Updated : Dec 18, 2021, 3:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.