ETV Bharat / state

અમરેલીના જાફરાબાદનો વિધર્મી યુવક અરવલ્લીની એક યુવતીને ભગાડી ગયો, બન્ને CCTV માં કેદ - The young woman ran away

અરવલ્લી (Aravalli) જિલ્લાના એક ગામની હિન્દુ યુવતી (Hindu girl), અમરેલી જિલ્લાના જાફરાબાદ (jafarabad) ના વિધર્મી યુવક સાથે ભાગી જતા ચકચાર મચી છે. ગ્રામ્ય વિસ્તારની આ યુવતી, યુવક સાથે સોશિયલ મીડિયા (Social media) ના માધ્યમથી સંપર્કમાં આવી હતી. યુવક અને યુવતી CCTV કેમેરામાં કેદ થતા પોલીસે યુવતીના પીતાની અપહરણની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરી છે.

Jafrabad News
Jafrabad News
author img

By

Published : Aug 14, 2021, 9:03 PM IST

  • અમરેલીના જાફરાબાદના વિધર્મી યુવક અરવલ્લી જિલ્લાની યુવતીને ભગાડી ગયો
  • યુવક-યુવતી CCTV માં થયા કેદ
  • અમરેલી જિલ્લાના જાફરાબાદના યુવકને સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા થઇ
  • પોલીસે યુવક અને યુવતી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટના પુરાવા પણ કબ્જે કર્યા

અરવલ્લી: જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી (Hindu girl) ને અમરેલી જિલ્લાના જાફરાબાદ (jafarabad) માં રહેતા વિધર્મી યુવક સાથે સોશિયલ મીડિયા (Social media) ના માધ્યમથી મિત્રતા થઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર યુવક અને યુવતી લાંબા સમયથી ટેલીફોનિક સંપર્કમાં હતા. વિધર્મી યુવક જાફરાબાદ (jafarabad) થી તેના ગામ પહોંચ્યો હતો. યુવક અને યુવતી તેના ગામની બજારમાંથી પસાર થઇ રહ્યા હતા. તે દરમ્યાનના CCTV ફુટેજ પોલીસના હાથ લાગ્યા છે. આ ઉપરાંત પોલીસે યુવક અને યુવતી વચ્ચે થયેલી વોટ્સએપ ચેટના પુરાવા પણ કબ્જે કર્યા છે.

અમરેલીના જાફરાબાદનો વિધર્મી યુવક અરવલ્લીની એક યુવતીને ભગાડી ગયો

આ પણ વાંચો: વાપીમાં Love Jihad મામલામાં નવો વળાંકઃ આરોપી ઈમરાનની પત્ની બધુ જાણતી હોવાનું જણાયું

યુવક અને યુવતી ક્યાંક ભાગી જતા વાતાવરણમાં ઉશ્કેરાટ

યુવક અને યુવતી ક્યાંક ભાગી જતા યુવતીના ગામના વાતાવરણમાં ઉશ્કેરાટ ફેલાયો છે. પોલીસે યુવતીના પિતાની ફરિયાદના આધારે જાફરાબાદના યુવક વિરુદ્ધ અપહરણનો ગુનો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા છે.

આ પણ વાંચો: Love Jihad Case: પરણિતાને હેરાન કરતો હતો વિધર્મી યુવક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.