ETV Bharat / state

મોડાસામાં 108ના કર્મીઓએ સાંતાક્લોઝ બની દર્દીઓને ગીફ્ટ આપી

મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ક્રિસમસ દિન નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમા GVK EMRi Emergency Management and Research Institute 108 ના કર્મચારીઓએ સાંતાક્લોઝ બનીને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ચોકલેટ, બિસ્કિટ અને ફળો આપીને અનોખી રીતે ઉજવણી કરી હતી.

108 એમ્બ્યુલન્સ કર્મચારીઓએ સાન્તા ક્લોઝ બની દર્દીઓને ગીફ્ટ આપી

author img

By

Published : Dec 26, 2020, 6:37 AM IST

Updated : Dec 26, 2020, 1:22 PM IST

  • મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ક્રિસમસ દિનની ઉજવણી
  • 108 ના કર્મચારીઓએ દર્દીઓની આપી ક્રિસમસની ભેટ
  • દર્દીઓ ઝડપથી સાજા થાય તેવી સાંતાક્લોઝે આપી શુભેચ્છા

અરવલ્લી : મોડાસાની સાર્વજનિક હોસ્પિટલમાં ક્રિસમસ દિન નિમિત્તે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમા GVK EMRi Emergency Management and Research Institute 108 ના કર્મચારીઓએ સાંતાક્લોઝ બનીને હોસ્પિટલમાં દાખલ દર્દીઓને ચોકલેટ, બિસ્કિટ અને ફળો આપીને અનોખી રીતે ઉજવણી કરી હતી.

108 એમ્બ્યુલન્સ કર્મચારીઓએ સાન્તા ક્લોઝ બની દર્દીઓને ગીફ્ટ આપી
108 એમ્બ્યુલન્સ કર્મચારીઓએ સાન્તા ક્લોઝ બની દર્દીઓને ગીફ્ટ આપી

બીમારીમાંથી ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પણ પાઠવતા દર્દીઓના ચેહરા પર સ્મિત રેલાયુ

બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓ ઉદાસ હોય છે. દાખલ થયેલા દર્દીઓમાં ખુશીની પળો લાવવા માટે અરવલ્લી જિલ્લાના GVK EMRi Emergency Management and Research Institute 108 ના કર્મચારીઓએ અનોખો પ્રયોગ કર્યો હતો. 108ના કર્મચારીઓએ સાન્તાક્લોઝ બની દર્દીઓના રૂમ જઇ તેમને ચોકલેટ, બિસ્કિટ અને ફળો આપ્યા હતા. સાર્વજનિક હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓમાં નાતાલના દિવસે તેમના રૂમમાં સાન્તા ક્લોઝ જોઈ ખુશી છવાઈ હતી. સાંતાક્લોઝે સારવાર લઇ રહેલ દર્દીઓને બીમારીમાંથી ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પણ પાઠવતા દર્દીઓના ચેહરા પર સ્મિત રેલાયુ હતું.

ખિલખિલાટ અને 108 નો વધુ ઉપયોગ કરવાં માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું

આ ઉપરાંત 108ના કર્મચારીઓ દ્વારા ખિલખિલાટ અને 108 નો વધુ ઉપયોગ કરવાં માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોરોના મહામારીના પગલે દર્દીઓને માસ્ક વિતરણ પણ કર્યા હતા.

Last Updated : Dec 26, 2020, 1:22 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.