ETV Bharat / state

પોલીસ અને S.O.G. ટીમનું સંયુક્ત ઓપરેશન, 1.20 કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો

અરવલ્લીઃ જિલ્લાની શામળાજી પોલીસ અને S.O.G. પોલીસે અણસોલ ગામની સીમમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી કારનs અટકાવી તેની તપાસ કરતા 24.190 કિલોગ્રામ કાશ્મીરી ચરસનો જથ્થો ઝડપાયો હતો. આ સાથે જ 2 ડ્રગ પેડલરની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

શામળાજી પોલીસ અને S.O.G.ની ટીમનું ઓપરેશન,1.20 કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો
author img

By

Published : Jul 18, 2019, 8:52 AM IST

શામળાજી પોલીસ અને SOG પોલીસે અણસોલ ગામની સીમમાં બાતમીના આધારે
શંકાસ્પદ કારની તપાસ કરતા કારના ગુપ્ત ખાના બનાવી પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલા કાશ્મીરી ચરસના 24 પેકેટ મળી આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, આ જથ્થાની બજાર કિમંત 1.20 કરોડ રૂપિયા જેટલી થાય છે. પોલીસે આરોપીઓ પાસેથી 2,00,000 કિંમતની કાર તથા 2,500 કિંમતના ૩ નંગ મોબાઈલ તેમજ 38,000 રોકડ રકમ મળી કુલ 1,23,35,500ના મુદ્દામાલ સાથે ગુલશન રાધેશ્યામ ચમાર અને ગોપાલચંદ્ર સુરતરામ કોલીની ધરપકડ કરી હતી.

આ સાથે જ કાશ્મીરી ચરસ ભરી આપનાર ગુલામનબી ગુલામરસુલ વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુનો નોંધાવામાં આવ્યો છે. .

Intro:શામળાજી પોલીસ અને એસ.ઓ.જીની ટીમનું સંયુક્ત ઓપરેશનમાં ૧.૨૦ કરોડનો ચરસનો જથ્થો ઝડપાયો

શામળાજી- અરવલ્લી

શામળાજી પોલીસ અને એસઓજી પોલીસે અણસોલ ગામની સીમમાં બાતમીના આધારે વોચ ગોઠવી હતી . આ દરમ્યાન એસએક્સ-૪ કાર ત્યાંથી પસાર થતા અટકાવી હતી . જેની તલાશી લેતા કારના ગુપ્ત ખાનામાં સંતાડીને લવાતો ૨૪.૧૯૦ કી.ગ્રામ કાશ્મીરી ચરસનો જથ્થો જેની બજાર કિમંત ૧.૨૦ કરોડ રૂપિયા જેટલી થાય છે ઝડપી પાડી ૨ ડ્રગ પેડલરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

Body:ગોલ્ડન કલરની એસએક્સ-૪ કાર નં.DL 7 CH 9483 પડખામાં ગુપ્ત ખાના બનાવી પ્લાસ્ટિકની બેગમાં સંતાડેલ કાશ્મીરી ચરસના-૨૪ પેકેટ મળી આવ્યા હતા. કારની કીં.રૂ.૨૦૦,૦૦૦/- તથા મોબાઈલ નંગ-૩ કીં.રૂ.૨,૫૦૦,આરોપીઓ પાસેથી મળી આવેલ રોકડ રકમ-૩૮,૦૦૦/- મળી કુલ રૂ.૧,૨૩,૩૫,૫૦૦/- મુદ્દામાલ સાથે હરિયાણા ના અંબાલા રહેવાસી ગુલશન રાધેશ્યામ ચમાર અને કુલ્લુ, હિમાચલ પ્રદેશના રહેવાસી ગોપાલચંદ્ર સુરતરામ કોલી ની ધરપકડ કરવામાં આવી છે . આ સાથે કાશ્મીરી ચરસ ભરી આપનાર અનંતનાગ જમ્મુ ના રહેવાસી ગુલામનબી ગુલામરસુલ વિરુદ્ધ ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોફિક સબસ્ટન્સીસ એક્ટ મુજબ ગુન્હો નોંધાવામાં આવ્યો છે . Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.