ETV Bharat / state

ઉજ્જૈનનાં મંદિરની જેમ બોરસદમાં શિવલિંગની થાય છે ભસ્મપૂજા

આણંદઃ ઉજ્જૈનના જ્યોતિર્લીંગ જેટલું જ મહત્વ બોરસદમાં આવેલા મહાકાલેશ્વર મહાદેવના મંદિરનું છે. ઉજ્જૈનની જેમ અહીં પણ શ્રાવણ માસમાં દર સોમવારે વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં આરતી કરાઈ છે. તેમજ ભસ્મપૂજા કરાઈ છે.

ઉજ્જૈન બાદ માત્ર બોરસદમાં શિવલિંગની કરાઈ છે ભસ્મપૂજા
author img

By

Published : Aug 13, 2019, 5:01 AM IST

બોરસદના ઐતિહાસિક મહાકાલેશ્વર મહાદેવનો મહિમા અનેરો છે. શ્રાવણ માસ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે. સમગ્ર દેશમાં ઉજ્જૈન બાદ બોરસદના મહાકાલેશ્વર મહાદેવમાં જ શિવલિંગની ભસ્મપૂજા કરાઈ છે. અહીંનું શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે. શ્રાવણના સોમવારે વહેલી સવારે અહીં ભસ્મ આરતીમાં મોટી સંખ્યામાં નગરજનો તથા આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે.

fds
ઉજ્જૈનનાં મંદિરની જેમ બોરસદમાં શિવલિંગની થાય છે ભસ્મપૂજા
બોરસદ શહેરના દક્ષિણ છેડે ત્રણ હજાર વર્ષ જુનું મહાકાલેશ્વર મહાદેવનું પ્રાચીન ઐતિહાસિક મંદિર આવેલું છે. દંતકથા અનુસાર હજારો વર્ષો અગાઉ મહીસાગર નદી બોરસદ પાસેથી વહેતી હતી. ધીમે-ધીમે મહીસાગર નદીના વહેણ બદલતા નદી 15 થી 20 કિલોમીટર દૂર ખસી ગઈ હતી. જેથી આ વિસ્તાર જંગલમાં ફેરવાઈ ગયો હતો. અહીંયા ગૌચરમાં ભરવાડની ગાયો ચરતી હતી તે સમયે એક કામધેનુ ગાય હાલમાં જ્યાં બાણ છે .તે ટેકરી પર ચરવા જતી ત્યારે એક ચોક્કસ જગ્યાએ ગાયના આંચળમાંથી આપોઆપ દૂધ નીકળતું. થોડા દિવસો સુધી ગાયે દૂધ નહીં આપતા ભરવાડ મૂંઝવણમાં મુકાયો. તેણે આ ગાય પર નજર રાખવાનું શરુ કર્યુ, ભરવાડને શંકા હતી કે ગાયનું દૂધ કોઈ ચોરી જાય છે. આ શંકાને દૂર કરવા ભરવાડએ બીજા દિવસે ગાયની તપાસ કરતા તેને ચોક્કસ જગ્યાએ ઉભી રહેતા જોઈ અને ગાયના આંચળમાંથી દૂધની સ્વયંભૂ ધાર નિકળતા જોઈ, જેથી ભરવાડને આશ્ચર્ય લાગ્યું હતુ.

આ અંગે ગ્રામજનોને જણાવતા સમગ્ર વાત વાયુવેગે ગામમાં પ્રસરી ગઈ. ત્યારબાદ જે સ્થળે ગાયને દૂધની ધાર કરતી હતી. ત્યાં ગ્રામજનો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું. થોડા ઊંડાણ સુધી ખોદકામ કરતા એક બાણ મળી આવ્યું. ગ્રામજનો તે બાણની પૂજા-અર્ચના કરવા લાગ્યા હતા.

fdss

ત્યારબાદ 500 વર્ષ અગાઉ બોરસદ પર ખંડેરાવ ગાયકવાડની સત્તા આવી. ખંડેરાવ ગાયકવાડે સ્વયંભૂ બાણને તેના મૂળ સ્થાનેથી ખસેડવાનો વિચાર પડતો મુકી બાણની જગ્યાએ જ મંદિર નિર્માણ કાર્ય શરૂ કર્યું. આજે જે જગ્યાએ નવું મંદિર નિર્માણ પામ્યું છે. આ સ્થળે તેમણે અન્ય બાણ ની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. આ મંદિર ગાયકવાડ દ્વારા ખૂબ જ શ્રધ્ધાથી બનાવાયું હતું. જેથી એનું નામ ભવનાથ મહાદેવ પ્રચલિત બન્યુ હતું. અહીં 108 દીવાની અંદાજે 20 ફૂટ ઊંચી રામદેવજી આવેલી છે. તેમજ શુભપ્રસંગોએ 108 દીવા પ્રગટાવાઈ છે. સ્કંદપુરાણમાં દર્શાવ્યા મુજબ ઓમ નમઃ સિવાયના પાંચ હજાર જપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ સ્વયંભૂ પ્રગટેલ મહાકાલેશ્વરના બાણ ના દર્શન કરવાથી થાય છે.

ઉજ્જૈન બાદ માત્ર બોરસદમાં શિવલિંગની કરાઈ છે ભસ્મપૂજા
બોરસદના મહાકાલેશ્વર મહાદેવનો મહિમા એટલો બધો છે કે, ભારતમાં આવેલ બાર જ્યોતિર્લિંગ પૈકી ઉજ્જૈનમાં આવેલા જ્યોતિર્લીંગના દર્શન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય મહાકાલેશ્વર મહાદેવના દર્શનથી પ્રાપ્ત થાય છે. અહીયા શિવજીની પ્રતિમા પણ આવેલી છે શિવરાત્રીએ શિવજીની શાહી સવારી પણ નગરમાં કઢાઈ છે. આ મંદિરની સેવા પૂજા વર્ષોથી ગંગાબેનનાં વંશજો કરતા આવ્યા છે. દર શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે તેમજ ભક્તોની ભારે ભીડ જામે છે. જેથી સંપૂર્ણ પરિષદ હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠે છે.

Intro:ઉજ્જૈન બંધ માત્ર બોરસદમાં જ શિવલિંગની પૂજા કરવામાં આવે છે ઉજ્જૈનના જ્યોતિર્લીંગના દર્શન થી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું પુણ્ય બોરસદમાં આવેલ મહાકાલેશ્વર મહાદેવ ના દર્શન થાય છે અહીં શ્રાવણ માસના સોમવારે વહેલી સવારે બ્રાહ્મમુહૂર્તમાં આરતી કરવામાં આવે છે જે સમગ્ર ભારતમાં ઉજ્જૈન બાદ માત્ર બોરસદમાં જ થાય છે

Body:બોરસદ ના ઐતિહાસિક મહાકાલેશ્વર મહાદેવ નો મહિમા અનેરો છે શ્રાવણ માસ દરમિયાન અહીં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે સમગ્ર દેશમાં ઉજ્જૈન બાદ બોરસદના મહાકાલેશ્વર મહાદેવ માં જ શિવલિંગની ભસ્મપૂજા કરવામાં આવે છે.અહીંનું શિવલિંગ સ્વયંભૂ શિવલિંગ છે શ્રાવણના સોમવારે વહેલી સવારે અહીં ભસ્મ આરતી કરવામાં આવતી હોય છે જેમાં મોટી સંખ્યામાં નગરજનો તથા આસપાસના વિસ્તારના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહેતા હોય છે

બોરસદ શહેરના દક્ષિણ છેડે મહાકાલેશ્વર મહાદેવનું પ્રાચીન ઐતિહાસિક મંદિર જે સેકાઓથી ઊભુ છે. બોરસદ મહાકાલેશ્વર માં પ્રતિષ્ઠા પામેલું શિવલિંગ સ્વયંભૂ મહાદેવ નું મંદિર ત્રણ હજાર વર્ષ પ્રાચીન છે દંતકથા અનુસાર હજારો વર્ષો અગાઉ મહીસાગર નદી બોરસદ પાસેથી વહેતી હતી ધીમે-ધીમે મહીસાગર નદી ના વહેણ બદલતા નદી 15 થી 20 કિલોમીટર દૂર ખસી જતા આ વિસ્તાર જંગલ માં ફેરવાઈ જવા પામ્યો હતો. અહીંયા ગૌચરમાં ભરવાડની ગાયો ચરતી હતી તે સમયે એક કામધેનુ ગાય હાલમાં જ્યાં બાણ છે તેના ટેકરી પર ચરવા જતી ત્યારે એક ચોક્કસ જગ્યાએ ગાયના આંચળમાંથી આપોઆપ દૂધ નીકળી જતું થોડા દિવસો સુધી ગાયે દૂધ નહીં આપતા ભરવાડ મૂંઝવણમાં મુકાયો અને તેણે આ ગાય પર ચોક્કસ નજર રાખી, કે ગાયનું દૂધ કોઈ ચોરી તો નથી જતું ને? આશંકાને દૂર કરવા એ ભરવાડ એ બીજા દિવસે ગાયની તપાસ રાખતા તેને ચોક્કસ જગ્યાએ ઉભી રહેતા જોઈ અને ગાયના આંચળમાંથી દૂધની સ્વયંભૂ ધાર નિકળતા જોઈ, જેથી ભરવાડને આશ્ચર્ય લાગ્યું એણે આ અંગે ગ્રામજનોને જણાવતા સમગ્ર વાત વાયુવેગે ગામમાં પ્રસરી ત્યારબાદ જે સ્થળે ગાયને દૂધની ધાર કરતી હતી ત્યાં ગ્રામજનો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું થોડા ઊંડાણ સુધી ખોદકામ કરતા એક સ્વયંભુ બાણ મળી આવ્યો. ગ્રામજનોએ તે બાણની પૂજા-અર્ચના કરવા લાગ્યા, અને ત્યાર બાદ ૫૦૦ વર્ષ અગાઉ બોરસદ પર ખંડેરાવ ગાયકવાડ ની સત્તા આવી. ખંડેરાવ ગાયકવાડ એ સ્વયંભૂ બાણને તેના મૂળ સ્થાને થી ખસેડવાનો વિચાર પડતો મુકી બાણની જગ્યાએ જ મંદિર નિર્માણ કાર્ય શરૂ કર્યું આજે જ્યારે જે જગ્યાએ નવું મંદિર નિર્માણ પામ્યું છે ત્યાં અન્ય બાણ ની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી આ મંદિર ગાયકવાડ દ્વારા ખૂબ જ ભાવનાથી બનાવવામાં આવ્યું હતું જેથી એનું નામ ભવનાથ મહાદેવ પ્રચલિત બનેલ છે અહીં 108 દિવાની લગભગ 20 ફૂટ ઊંચી રામદેવજી આવેલ છે અહીંયા સારા પ્રસંગો ૧૦૮ દીવા પ્રગટાવવામાં આવતા હોય છે કહેવામાં આવે છે કે સ્કંદપુરાણમાં દર્શાવ્યા મુજબ ઓમ નમઃ શિવાયના પાંચ હજાર જપ કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ સ્વયંભૂ પ્રગટેલ મહાકાલેશ્વર ના બાણ ના દર્શન કરવાથી થાય છે

Conclusion:બોરસદના મહાકાલેશ્વર મહાદેવ નો મહિમા એટલો બધો છે કે ભારતમાં આવેલ બાર જ્યોતિર્લિંગ પૈકી ઉજ્જૈનમાં આવેલા જ્યોતિર્લીંગના દર્શન કરવાથી જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે તેટલું જ પુણ્ય મહાકાલેશ્વર મહાદેવ ના દર્શન થી પ્રાપ્ત થાય છે અહીયા શિવજીની પ્રતિમા પણ આવેલી છે શિવરાત્રીએ શિવજીની શાહી સવારી પણ નગર માં કાઢવામાં આવે છે આ મંદિરની સેવા પૂજા વર્ષોથી ગંગાબેન ના વંશજો કરતા આવ્યા છે દર શ્રાવણ માસમાં જન્માષ્ટમીના દિવસે અહીં મોટો મેળો ભરાય છે આ મંદિરનો મહિમા વધુ હોય અહીં બારેમાસ ભક્તોની ભીડ જામેલી રહે છે શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ જામે છે અને સંપૂર્ણ પરિષદ હર હર મહાદેવના નાદથી ગુંજી ઊઠે છે.

બાઈટ: સેવક તરંગકુમાર રાજેશભાઈ(પૂજારી મહાકાલ મંદિર બોરસદ)

બાઈટ : પ્રતિક્ષ પટેલ (શ્રધ્ધાળુ બોરસદ)

નોંધ : ભસ્મ આરતીના વિઝ્યુઅલ મેઈલ કરેલ છે મહેરબાની કરી તે સ્ટોરી માં સામેલ કરવા....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.