ETV Bharat / state

SICART : દેશનું એક માત્ર NGO સંચાલિત ટેસ્ટિંગ અને રિસર્ચ સેન્ટર - Applied Research Center

આણંદ જિલ્લાના વિદ્યાનગરમાં આવેલું દેશનું એકમાત્ર NGO સંચાલિત ટેસ્ટિંગ, રિસર્ચ એન્ડ એપ્લાઇડ રિસર્ચ સેન્ટર Sophisticated Instrumentation Centre for Applied Research and Testing (SICART) છે. જે વિવિધ ભૌતિક વિજ્ઞાનને લગતા અતિ આધુનિક ઉપકરણોથી સજ્જ છે. જ્યાં વાર્ષિક 10,000થી વધુ ટેસ્ટિંગ અને રિસર્ચ કરવામાં આવે છે.

Gujarat News
Gujarat News
author img

By

Published : Jun 25, 2021, 9:25 PM IST

  • SICART વિવિધ ભૌતિક વિજ્ઞાનને લગતા અતિ આધુનિક ઉપકરણોથી સજ્જ
  • દેશનું એક માત્ર NGO સંચાલિત ટેસ્ટિંગ, રીસર્ચ એન્ડ એપ્લાઇડ રીસર્ચ સેન્ટર
  • ઔદ્યોગિક એકમો માટે આવશ્યક પૃથક્કરણ અને સંશોધન કરવા આવે છે

આણંદ : વિશ્વ આખું વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and technology) ક્ષેત્રે ખૂબ પ્રગતિ કરી રહ્યું છે. તેવામાં કોઈપણ નવા સોપાન અથવા તો પદાર્થને સાર્વજનિક ઉપયોગમાં લાવતા પહેલા તેના ઉપર હજારો ટેસ્ટ અને રિસર્ચ થતા હોય છે. જે જે-તે પદાર્થ અથવા વસ્તુના ગુણધર્મો અને લક્ષણોના અવલોકન અને પૃથક્કરણ માટેનું જરૂરી મશિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. આ પ્રકારની એક સંસ્થા આણંદ જિલ્લાની શિક્ષણ નગરી વિદ્યાનગર ખાતે આવેલી છે. જેનું નામ Sophisticated Instrumentation Centre for Applied Research and Testing (SICART) છે. જે વિવિધ ભૌતિક વિજ્ઞાનને લગતા અતિ આધુનિક ઉપકરણોથી સજ્જ છે.

SICART : દેશનું એક માત્ર NGO સંચાલિત ટેસ્ટિંગ અને રીસર્ચ સેન્ટર

ગુજરાત અને ચરોતર માટે ગૌરવ લેવા જેવી બાબત

વર્ષ 1996માં વિદ્યાનગરની માતૃ સંસ્થા ચારુત્તર વિદ્યા મંડળ (CVM) દ્વારા એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી હતી. જેની સ્થાપના વર્ષ 2000માં ડૉ. રામામૂર્તિ (ફોર્મલ સેક્રેટરી DSP, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી Gov of IND)ના હસ્તે, BAPSના વડા પ્રમુખ સ્વામી મહારાજના આશિર્વાદ સાથે થઈ હતી. જેને આજે SICART તરીકે ઓળખવામાં આવે છે. આ દેશની એક માત્ર NGO સંચાલિત ટેસ્ટિંગ, રિસર્ચ એન્ડ એપ્લાઇડ રિસર્ચ સેન્ટર (Research and Applied Research Center) છે. સરકારના આવા 19 જેટલા સેન્ટર્સ દેશમાં કાર્યરત છે, પરંતુ NGO સંચાલિત દેશમાં આ એક માત્ર સેન્ટર આવેલું છે. તે ગુજરાત અને ચરોતર માટે ગૌરવ લેવા જેવી બાબત છે. સાથે જ આ સેન્ટર ગુજરાતનું એક માત્ર સેન્ટર છે. જે SAIF એપૃવડ છે. (ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ભારત સરકાર માન્ય )

આ પણ વાંચો : આદર્શ vaccination center : જાણો શું છે ખાસ

વાર્ષિક 10,000 કરતા વધારે ટેસ્ટિંગ એન્ડ રીસર્ચ કરવામાં આવે છે

વિદ્યાનગરની SICART સંસ્થાનો મુખ્ય ઉદેશ્ય છે કે, અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સાથે ઔદ્યોગિક એકમોને માટે આવશ્યક પૃથક્કરણ અને સંશોધન કરવા જે એકેડેમિક અને ઇન્ડસ્ટ્રી સિસર્ચ માટે ટેસ્ટિંગ ડેવલોપમેન્ટ કાર્ય કરવું સરળ બને અને સમાજ માટે ઉપયોગી સંશોધન કરવા માટે સરળતા રહે. આ માટે સેન્ટર પર ખૂબ ઓછા ખર્ચે મટીરીયલ ટેસ્ટિંગ કરી આપવામાં આવે છે. આ સંસ્થામાં 25 જેટલી લેબોરેટરીમાં 15 ટેક્નિકલ સ્ટાફ, 3 સિનિયર સાયન્ટીસ, 5 એડમિનિસ્ટ્રેશન સ્ટાફ સાથે વાર્ષિક 10,000 કરતા વધારે ટેસ્ટિંગ એન્ડ રીસર્ચ (Testing and research) કરવામાં આવે છે.

વિદ્યાર્થીઓના પ્રશિક્ષણ અને ભૌતિક વિજ્ઞાનને અનુરૂપ ટેસ્ટિંગ અને રીસર્ચ પર પ્રાધાન્ય આપતા અતિ આધુનિક કહી શકાય તેવા 25થી વધુ ઉપકરણો એક છત નીચે ઉપલબ્દ્ધ હોય તેવી એક માત્ર ચરોતરનું આ સેન્ટરમાં ઉપલબ્દ્ધ ઉપકરણમાં...

1) FIELD EMISSION GUN SCANNING ELECTRON MICROSCOPY (FEG-SEM),

2) ENVIRONMENT SCANNING ELECTION MICROSCOPE WITH EDAX.

3) TRANSMISSION ELECTRON MICROSCOPE (TEM)200KV.

4) INDUCTIVELY COUPLED PLASMA OPTICAL EMISSION SPECTROMETER (ICP-OES)PERKIN ELMER ,USA OPTIMA 3300RL.

5) X-RAY DIFFRACTOMETER (XRD)

6) WAVELENGTH DISPERSIVE X-RAY FLUORESCENCE (WD XRF).

7) 400MHz FT-NMR SPECTROMETER (FT-NMR)

8) FOURIER TRANSFORM INFRARED SPECTROMETER (FTIR)

9) UV-VIS -NIR SPECTROMETER

10) LC-MS-MS(LCQ FIEET, TSQ QUANTUM ACCESS)

11) HIGH PERFORMANCE LIQUID CHROMATOGRAPH (HPLC)

12) GEL PERMEATION CHROMATOGRAPHY (GPC)

13) ION CHROMATOGRAPHY (IC)

14) HIGH PERFORMANCE THIN LAYER CHROMATOGRAPH (HPTLC)

15) GAS CHROMATOGRAPHY WITH HEAD SPACE (GC-HS)

16) PARTICLE SIZE ANALYZER (PSA)

17) GAS CHROMATOGRAPH WITH MASS SPECTROSCOPY (GC- MS)

18) CHN/S/O ELEMENTAL ANALYSER

19) THERMAL ANALYSIS (DSC TGA)

20) SIMULTANEOUS THERMAL ANALYSER (STA)

21) MERCURY POROSIMETER

22) UNIVERSAL TESTING MACHINE (UTM)

23) TOTAL ORGANIC CARBON (TOC) ANALYZER

24) MICRO HARDNESS TESTER(MHT)

25) AMBIENT AIR QUALITY MONITORING MOBAILE VAN

26) FEG - TRANSMISSION ELECTON MICROSCOPE (HR-TEM:200 KV)

જેવા આધુનિક ઉપકરણથી સજ્જ સેન્ટર વિદ્યાર્થીઓને ટેસ્ટિંગ અને રીસર્ચ (Testing and research)માં ઉપયોગી બની રહ્યા છે. અંદાજિત 50 કરોડ કરતા વધારે મૂલ્યો ધરાવતા આ સેન્ટરમાં Ph.D. અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તેમના અભ્યાસ માટે આવશ્યક ટેસ્ટિંગ અહીં કરતા હોય છે.

1) 400MHz FT-NMR SPECTROMETER (FT-NMR)

  • આ ઉપકરણ પર વાર્ષિક 2000 જેટલા ટેસ્ટ કરવામાં આવતા હોય છે.
  • આ મશીન ઓર્ગેનિક (Organic) અને ઇનઓર્ગેનિક પોલીમર (Inorganic polymer)ના કમ્પોનન્ટના બંધારણને ઓળખવા માટે મદદરૂપ થઇ રહી છે.

2) WAVELENGTH DISPERSIVE X-RAY FLUORESCENCE (WD XRF)

  • આ ઉપકરણ ધાતુ અને હવામાનમાં રહેલા ઘન કચરાના પૃથક્કરણ (Analysis) માટે ઉપયોગમાં આવે છે.
  • ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્પન્ન થતા કચરાનું પ્રમાણ માપવામાં ઉપયોગી છે.

3) FEG - TRANSMISSION ELECTON MICROSCOPE (HR-TEM:200 KV)( feg-tem)

  • આવા ઉપકરણ રાજ્યમાં ફક્ત 3 છે. Ngo સંચાલિત SICART સેન્ટર ખાતે 1 છે.
  • કોઈ એક સેમ્પલમાં રહેલા અતિ સૂક્ષમ કણોને દસ લાખ ઘણો મોટું કરી તેનો અભ્યાસ કરે છે.
  • દવાઓ, ફાર્મા પ્રોડક્ટ, મટીરીયલ સાયન્સ, ફિઝિક્સ, ધાતુઓના ભૌતિક બંધારણના પૃથક્કરણ વગેરે માટે ઉપયોગી છે.
  • વાર્ષિક 1000 ઉપરાંતના લેબ ટેસ્ટ કરવામાં આવે છે.

4) FIELD EMISSION GUN SCANNING ELECTRON MICROSCOPY (FEG-SEM), FEG SME

  • કોઈપણ સેમ્પલની સપાટી અંગેની તાપસ કરવામાં ઉપયોગી બને છે.
  • સેમ્પલની સપાટી પર રહેલા અણુ અને તત્વો બાબતેની ઝીણવટભરી માહિતી મેળવવામાં મદદરૂપ બને છે.
  • 1500 ટેસ્ટ કરવામાં આવે છે.
  • એકેડેમિક સ્ટડીઝ (Academic Studies) અને ઔદ્યોગિક એકમોમાંથી આવતા નમૂનાઓની તાપસ કરવામાં આવે છે.

5) LC-MS-MS(LCQ FIEET, TSQ QUANTUM ACCESS), Lc ms

  • સૂક્ષમ અણુનું વજન અને તેના ગુણધર્મો અંગે અભ્યાસ કરવામાં મદદરૂપ થાય છે.
  • વાર્ષિક 1500 જેટલા સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવે છે.
  • ઔદ્યોગિક ટેસ્ટિંગ વધુ થાય છે.

6) X-RAY DIFFRACTOMETER (XRD), Xrd

  • કોઈપણ પદાર્થ અથવા દ્રવ્યના ગુણધર્મો અને વર્તણૂક અંગે અભ્યાસ કરવામાં મદદરૂપ બને છે.
  • આશરે 2500થી 3000 સેમ્પલનું પૃથક્કરણ વાર્ષિક કરવામાં આવે છે.
  • દવાઓ માટેના નવા ફોર્મ્યુલા સાથેના પૃથક્કરણ, મુખ્યત્વે ફાર્માને લાગતા ટેસ્ટિંગમાં ખૂબ મહત્વનો ફાળો આપે છે. ઔદ્યોગિક અને ભૌતિક વિજ્ઞાનના અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના રીસર્ચમાં ઉપયોગી થઈ રહે છે.
  • ટોટલ 10,000 ઉપરાંતના ટેસ્ટિંગ થઈ રહ્યા છે
  • કુલ 20 જેટલી લેબોરેટરીમાં ટેસ્ટીંગ અને રીસર્ચના કામ થાય છે.

એક મોબાઈલ વાન સહિત 25 જેટલા અદ્યતન ઉપકરણોથી સજ્જ થયેલું રાજ્યનું એક માત્ર NGO સંચાલિત રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ સેન્ટર છે. જે ઔદ્યોગિક એકમોના સ્થળ પરથી હવામાં રહેલા પ્રદુષણ અંગેના નમૂના ઇન્ડસ્ટ્રિયલ સ્થળ પરથી ભેગા કરે છે અને તેનું આ આધુનિક સેન્ટરમાં સ્ટડી કરવામાં આવે છે.

આ પણ વાંચો : New Cyber Crime Police Station : આણંદમાં ડિજિટલ ક્રાઈમમાં થશે અસરકારક કામગીરી

GPCB દ્વારા શિડ્યુલ વન ઓડિટર લેબોરેટરી હોય તેવી એક માત્ર સંસ્થા

આ અંગે સેન્ટરના ડિરેક્ટર ડૉ. આર.એચ.પરીખે જણાવ્યું હતું કે, NABL એક રેડિએટ લેબોરેટરી છે. જે ભારત સરકાર અધિકૃત કરેલી એક માત્ર NGO સંચાલિત ટેસ્ટિંગ એન્ડ રિસર્ચ સેન્ટર છે. જેમાં વાર્ષિક 10,000 કરતા વધારે ટેસ્ટિંગ અને રિસર્ચ કરવામાં આવે છે. જે સમાજ માટે વધુ ગુણવત્તા યુક્ત પદાર્થ અને દ્રવ્યોના પૃથક્કરણ માટે કાર્યરત રહે છે. આ એક માત્ર સંસ્થા છે, જેની પાસે GPCB દ્વારા શિડ્યુલ વન ઓડિટર લેબોરેટરી છે. જેમાં વાર્ષિક 15 ઔધોગિક એકમોનું ઓડિટ કરે છે.

દેશનું એક માત્ર NGO સંચાલિત ટેસ્ટિંગ અને રીસર્ચ સેન્ટર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.