ETV Bharat / state

પેટલાદ ખાતે મહેસુલ પ્રધાનના હસ્તે ધ્વજ વંદનના કાર્યક્રમ યોજાયો - પેટલાદ સ્વાતંત્ર્ય પર્વ

પેટલાદ ખાતે ધ્વજવંદનનો ભવ્ય કાર્યક્રમ Har ghar tricolor યોજાશે. જેમાં રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે ધ્વજ વંદન થશે. જેને લઈને તમામ કાર્યક્રમની કામગીરીની Petlad Independence Day કલેકટરે સમીક્ષા કરી કર્મચારીને Independence Day 2022 જરૂરી સૂચનાઓ આપી હતી.

પેટલાદ ખાતે મહેસુલ પ્રધાનના હસ્તે ધ્વજ વંદનના કાર્યક્રમ લઈને કલેકટરે કરી સુચના

author img

By

Published : Aug 15, 2022, 8:32 AM IST

આણંદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત Azadi ka Amrit Mohotsav હર ઘર તિરંગા અભિયાનની સાથે આણંદ જિલ્લાના પેટલાદ ખાતે 15મી ઓગસ્ટના રોજ 75માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં Har ghar tricolor આવનાર છે. આ કાર્યક્રમમાં રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી ઉપસ્થીત રહી ધ્વજવંદન કરવાના છે, ત્યારે જિલ્લા કલેકટરે કાર્યક્રમ સ્થળની મુલાકાત લઈ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

હર ઘર તિરંગા
હર ઘર તિરંગા

આ પણ વાંચો રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી થશે આ જીલ્લામાં

કાર્યક્રમનું રિહર્સલ પેટલાદ સ્થિત નગરપાલિકા Har Ghar Tricolor campaign સ્ટેડિયમ ખાતે યોજાનાર આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સુચારૂ રૂપે થાય તે માટે જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીએ સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમનું રિહર્સલ કર્યું હતુ. આ કાર્યક્રમ 15th August 2022 દરમિયાન ધ્વજવંદન, પ્લાટુન નિરીક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કોરોના વોરીયર્સનું સન્માન સહિતના વિવિધ કાર્યોનું રિહર્સલ કર્યું હતું. તેમજ ઉપસ્થિત અધિકારી – કર્મચારીઓને જરૂરી સુચનાઓ આપી કાર્યક્રમના દિવસે પદાધિકારીઓ - અધિકારીઓ સહિતના લોકો અને વરિષ્ઠ નાગરિકો માટેની બેઠક વ્યવસ્થા અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.

હર ઘર તિરંગા
હર ઘર તિરંગા

આ પણ વાંચો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી ધ્વજ વંદન કર્યું, જૂઓ વીડિયો

અમૃત સરોવર કાર્યક્રમ બાદ 15 ઓગસ્ટના રોજ લોકાર્પિત 75th Independence Day થનારા શાહપુરના અમૃત સરોવરની પણ કલેકટર દક્ષિણી સહિતના અધિકારીએ મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. સ્વાતંત્ર્ય પર્વના રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ Independence Day 2022 અધિકારી મિલિંદ બાપના, પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાની, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક દેસાઈ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ તેમજ પોલીસ દળ અને NCCના જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.