ETV Bharat / state

Raids of Gandhinagar Mining Department: આણંદમાં ખાણખનીજ વિભાગના દરોડા

author img

By

Published : Dec 24, 2021, 8:54 PM IST

આણંદ જિલ્લામાં ખાનખનિજ વિભાગ ગાંધીનગરની ત્રણ જેટલી જુદી જુદી ટીમો દ્વારા(Raids of Gandhinagar Mining Department ) વાસદ રાજૂપુરા અને કાનવાડી મુકામે દરોડા પાડવામાં આવ્યા હતા. મહીસાગર નદીમાં બેફામ બનેલા રેતી (Mahisagar river of Anand district)માફિયાઓને ત્યાં ખાણખનીજ વિભાગ ગાંધીનગરની વિજિલન્સની વિવિધ ટીમોએ દરોડા (Mining department raids in Anand )પડતા ખનન માફિયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.વાસદ ખાતે ગાંધીનગર થી આવેલ ટીમે 5 જેટલી હોડી, 4 હાઇવા ,1 ટ્રેકટરને એક હિટાચી મશીનને સિઝ કરવામાં આવ્યા છે.

Raids of Gandhinagar Mining Department: આણંદમાં ખાણખનીજ વિભાગના દરોડા
Raids of Gandhinagar Mining Department: આણંદમાં ખાણખનીજ વિભાગના દરોડા

આણંદ: જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના (Mahisagar river of Anand district)પટમાં અનેક સ્થળો પર રેતીના લીઝ ધારકોને જગ્યા ફાળવવામાં આવેલી છે. જ્યાં સરકારના નિયંત્રણ મુજબ રેતીનું ખનન કરવા માટેની જોગવાઈ અનુરૂપ રેતી ખનન માટેની પરવાનગી આપવામાં આવતી હોય છે, તેનાથી વિપરીત મહીસાગર નદીમાં બેફામ બનેલા રેતી માફિયાઓને(Raids of Gandhinagar Mining Department ) ત્યાં ખાણખનીજ વિભાગ ગાંધીનગરની વિજિલન્સની વિવિધ ટીમોએ દરોડા પડતા (Gandhinagar Mining Department )ખનન માફિયામાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

ખાનખનિજ વિભાગના દરોડા

પ્રાપ્ત માહિતી મુજબ આણંદ જિલ્લામાં ખાણખનિજ વિભાગ(Mining department raids in Anand ) ગાંધીનગરની ત્રણ જેટલી જુદી જુદી ટીમો દ્વારા જિલ્લાના વાસદ રાજૂપુરા અને કાનવાડી મુકામે દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાં વાસદ ખાતે ગાંધીનગર થી આવેલ ટીમે 5 જેટલી હોડી, 4 હાઇવા ,1 ટ્રેકટરને એક હિટાચી મશીનને સિઝ કરવામાં આવ્યું હતું. આ અંગે રેડ કરનાર અધિકારી ભરત જલોનધરા એ જણાવ્યું હતું કે જિલ્લામાં ઘણા સ્થળો પર અવેધ રેતી ખનનની કામગીરી થતી હોવાના અવાર નવાર એહવાલો સામે આવતા શુક્રવારે ગાંધીનગર થી અધિકારીઓની સૂચના મુજબ આણંદ જિલ્લામાં વાસદ રાજુપુરા કાનવાળી સ્થળે દરોડા કરવામાં આવ્યા છે. જ્યાં વાસદ ખાતે થી 5 જેટલી નાવળી,4 ડમ્પર અને 1 ટ્રેક્ટર સાથે હિટાચી મશીનને કબજે કરવામાં આવ્યા છે, જે સ્થળેથી આ સામાનને સિઝ કરવામાં તે સ્થળે રેતી ખનનની પરવાનગી હતી કે કેમ અને સમગ્ર ઘટનામાં જિલ્લા ખાણ ખનીજ વિભાગને જાણ હતી કે કેમ તે સમગ્ર બાબતે તાપસ કરવામા આવશે.

ખાનખનિજ વિભાગ ટીમ

ખનીજ માફિયાઓ સામે લાલઆંખ

ઉલ્લેખનીય છે કે,આણંદ જિલ્લામાં ગાંધીનગરની સ્કોડ ટિમ દ્વારા અગાવ પણ ખનીજ માફિયાઓ સામે લાલઆંખ કરી ઉદાહરણરૂપ કામગીરી કરવામાં આવી ચૂકી છે,તેમ છતાં જિલ્લા ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હોય! કે પછી,બેફામ બનેલા ખનીજ માફિયાને મળેલો છૂટો દોર જવાબદાર હોય!. તે તમામ વચ્ચે જિલ્લામાં વધેલી ખનીજ ચોરી સામે ગાંધીનગરની વિજિલન્સ ટીમે કરેલ કામગીરી થકી જિલ્લામાં ખનીજ માફિયાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

આ પણ વાંચોઃ GST Search Operation in Kanpur: અમદાવાદ GSTના અધિકારીઓનું કાનુપુરમાં સર્ચ ઓપરેશન, 150 કરોડ રોકડ જપ્ત

આ પણ વાંચોઃ Gujarat Congress Leaders In Vadodara: આગામી વિધાનસભાની ચૂંટણીમાં 125 બેઠક જીતવાનો કોંગ્રેસનો હુંકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.