ETV Bharat / state

આણંદ જિલ્લામાં ડ્રોન કૅમેરાથી પેટ્રોલિંગ, જાહેરનામા ભંગના 3 ગુના દાખલ

author img

By

Published : Apr 17, 2020, 6:16 PM IST

આણંદ જિલ્લામાં જાહેરનામાનું ચૂસ્ત પાલન થાય તે માટે વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. જેમાં ગામના અલગ-અલગ વિસ્તારમાં લોકડાઉન અને જાહેરનામાનો ભંગ કરનારના ત્રણ ગુના દાખલ થયા હતા.

આણંદ જિલ્લામાં ડ્રોન કૅમેરાથી પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જાહેરનામું ભંગના 3 ગુના દાખલ

આણંદઃ જિલ્લામાં જાહેરનામાનું ચૂસ્ત પાલન થાય તે માટે વિવિધ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી પેટ્રોલીંગ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આણંદ પાસે આવેલા હાડગુડ ગામના બે નાગરિકોનો રિપોર્ટ નોર્મલ આવતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ આણંદ SP અજિત રાજ્યનના માર્ગદર્શનથી હાડગુડ ગામનું ડ્રોન સર્વેલન્સ કરવામાં આવ્યું હતું.

જેમાં ગામના અલગ-અલગ વિસ્તારમાં લોકડાઉન અને જાહેરનામાં ભંગના ત્રણ ગુના દાખલ કરવામાં આવ્યા હતા, આ બાદ જિલ્લા પોલીસ વડા અજિત રાજ્યન દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી હતી કે, લોકડાઉનનું પાલન કરો અને કામ સિવાય ઘર બહાર જવાનું ટાળો જેથી કોરોનાનું સંક્રમણને ફેલાતું અટકાવી શકાય અને આણંદ જિલ્લાને સુરક્ષિત રાખી શકાય.

Etv bharat પણ આપને અપીલ કરી રહ્યું છે કે, આપ પણ લોકડાઉનમાં ઘરમાં રહો સુરક્ષિત રહો અને કોરોના સામેની લડતમાં સહકાર આપો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.