ETV Bharat / state

સ્વામી સચિદાનંદને પદ્મભૂષણ: દેશના યુવાનોને આપી દેશ સેવાની આવી સલાહ - આણંદના પેટલાદ તાલુકા

સ્વામી સચિદાનંદનું નામ પદ્મભૂષણ સન્માન (Padma Bhushan to Swami Sachidananda) માટે જાહેર થતા જિલ્લામાં ખુશીનો માહોલ દેખાય રહ્યો છે. ત્યારે મીડિયા સાથે સ્વામીજીએ સન્માનને લઈને ખાસ વાતચીત કરી હતી.

સ્વામી સચિદાનંદને પદ્મભૂષણ: દેશના યુવાનોને આપી દેશ સેવાની આવી સલાહ

author img

By

Published : Jan 26, 2022, 7:39 PM IST

આણંદ: ભારત સરકાર દ્વારા પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ આણંદના પેટલાદ તાલુકાના દંતાલી સ્થિત ભક્તિ નિકેતન આશ્રમના સ્થાપક સ્વામી સચિદાનંદજીને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત (Padma Bhushan to Swami Sachidananda) કરવા માટેની યાદી પ્રસિદ્ધ કરી છે, ત્યારે સમગ્ર રાજ્ય સહિત આણંદ જિલ્લામાં આનંદ વ્યાપ્યો છે અને વિવિધ ક્ષેત્રે સંકળાયેલા આગેવાનો અને જિલ્લાના પ્રતિષ્ઠિત નાગરિકોએ સ્વામીજીને રૂબરૂ મળીને શુભેચ્છાઓ પાઠવી છે, ત્યારે મીડિયા સાથે સ્વામીજીએ સન્માનને લઈ ખાસ વાતચીત કરી હતી.

સ્વામી સચિદાનંદને પદ્મભૂષણ: દેશના યુવાનોને આપી દેશ સેવાની આવી સલાહ

હું તો સાવ સામાન્ય માણસ છું

પદ્મભૂષણ મેળવનાર જાણીતા સંત સ્વામી સચ્ચિદાનંદે એવોર્ડ અંગે પ્રતિભાવો આપતાં જણાવ્યું (Swami Sachidananda on Padma Bhushan) હતુ કે, પદ્મભૂષણ માટે સૌથી પહેલો કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું (thanks to pn modi). બીજો આભાર મારા ચાહકોનો અને સૌથી મોટો આભાર પરમકૃપાળુ પરમાત્માનો માનું છુ. હું તો સાવ સામાન્ય માણસ છું તેમ છતાં મારી પસંદગી કરવામાં આવી એ મારા માટે આનંદની વાત છે.

આ પણ વાંચો: પદ્મશ્રી વિજેતા જે.એમ.વ્યાસ: જૂનાગઢથી ગાંધીનગર અને ગાંધીનગરથી પદ્મશ્રી સુધીનો રસ્તો ખૂબ જ કઠિન હતો

જિલ્લામાં ખુશીની લહેર

સ્વામી સચિદાનંદની પદ્મવિભૂષણ માટેના સમાચાર મળતાં જિલ્લામાં એક ખુશીની લહેર વ્યાપી જવા પામી હતી, ત્યારે આણંદ જિલ્લાના વહીવટી વડા (Anand district collector) મનોજ દક્ષિણી સ્વામીજીને અભિનંદન આપવા રૂબરૂ પહોંચ્યા હતા સાથે આણંદ લોકસભાના સાંસદસભ્ય મિતેશ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: Republic Day 2022: RFC ખાતે ભવ્ય રીતે ત્રિરંગો ફરકાવ્યો, ચેરમેન રામોજી રાવે કર્યું ધ્વજારોહણ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.