બેંગકોકમાં મળેલી RCEP સમિટમાં PM મોદીએ પ્રાદેશિક આર્થિક ભાગીદારીમાં સામેલ ન થવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા 10 કરોડથી વધુ ગરીબ પશુપાલકોના હિતમાં લેવાયો હોવાનું ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD ડૉ.આર.એસ સોઢીએ જણાવ્યું હતું.
સરકારનો RCEPમાં સામેલ ન થવાનો નિર્ણય પશુપાલકોના હિતમાંઃ ડૉ. આર.એસ. સોઢી - પશુપાલનના ન્યૂઝ
આણંદ: બેંગકોકમાં આસીયન સંમેલન regional comprehensive economic partnership (RCEP) સમિટ યોજાઈ હતી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તાક્ષર ન કરીને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા 10 કરોડ કરતાં વધુ પશુપાલકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે.જેને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ.આર.એસ સોઢીએ આવકાર્યો છે.
સરકારનો RCEPમાં સામેલ ન થવાનો નિર્ણય પશુપાલકોના હિતમાંઃ ડૉ. આર.એસ. સોઢી
બેંગકોકમાં મળેલી RCEP સમિટમાં PM મોદીએ પ્રાદેશિક આર્થિક ભાગીદારીમાં સામેલ ન થવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. જે પશુપાલન ક્ષેત્રે સંકળાયેલા 10 કરોડથી વધુ ગરીબ પશુપાલકોના હિતમાં લેવાયો હોવાનું ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના MD ડૉ.આર.એસ સોઢીએ જણાવ્યું હતું.
Intro:બેંગકોકમાં આસીયન સંમેલન regional comprehensive economic partnership (RCEP) સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હસ્તાક્ષર નહી કરીને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલ દસ કરોડ કરતાં વધુ પશુપાલકોના હિતમાં ઐતિહાસિક નિર્ણય લીધો છે જેને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મૅનેજિંગ ડિરેક્ટર ડૉ આર એસ શોધીએ આવકાર્યો છે.
Body:બેંગકોકમાં મળેલ RCEP સમિટમાં PM મોદીએ પ્રાદેશિક આર્થિક ભાગીદારી માં સામેલ નહી થવાનો ઈતિહાસીક નિર્ણય લીધો છે,આ નિર્ણય ને ભારત દેશ માં પશુપાલન ક્ષેત્ર સાથે સંકળાયેલ ૧૦ કરોડ કરતાં વધુ ગરીબ પશુપાલકોના પડખે ઉભા રહી પશુપાલકોના હિતમાં લેવાયેલ ઐતિહાસિક નિર્ણય કહી શકાય, ભારત સરકારના RCEP માં ન જોડાવાના નિર્ણય ને ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના એમડી ડો આર એસ સોઢી એ આવકાર્યો છે.
ETV BHARAT સાથેની ખાસ વાતચીતમાં ડોક્ટર આર.એસ શોધીએ જણાવ્યું હતું કે ભારતના 10 કરોડ પશુપાલકો માટે સરકાર દ્વારા લેવામાં આવેલ આ નિર્ણય ખૂબ જ મહત્વનો સાબિત થઈ રહેશે RCEP માં ન જોડાવવાનો ઐતિહાસિક નિર્ણય ભારતના 10 કરોડ પશુપાલકોને તેમની આજીવિકા મેળવવામાં મદદરૂપ બનશે.
Conclusion:બાઈટ:- ડો. આર એસ સોઢી (MD GCMMF)
(નોંધ :- સ્ટોરી અપડેશન માટે વિહાર સર સાથે વાત કરવી)

Last Updated : Nov 6, 2019, 8:54 AM IST