આણંદઃ જિલ્લાના બોરસદ મામલતદાર કચેરીમાં ACBએ ટ્રેપ ગોઠવી મામલતદારને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો. નાયબ મામલદાર 25 હજારની લાંચ લેતા ઝડપાયો છે.
નાયબ મામલતદારે લાંચ અરજદાર પાસે જમીન ફેરફારની એન્ટ્રી મંજૂર કરવા 25 હજારની લાંચ માંગી હતી. હાલ લાંચ રૂશ્વત બ્યુરો દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.