- ફાયર વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું ચેકિંગ
- રાજકોટમાં બનેલી આગની ઘટનાના પગલે આણંદમાં તંત્ર હરકતમાં
- આણંદની કોવિડ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવ્યું ચેકિંગ
આણંદઃ આ અંગે માહિતી આપતા આણંદ જિલ્લાના ફાયર ઓફિસર ધર્મેશ ગોરેા જણાવ્યું હતું કે આ કાર્યવાહી કોવિડ હોસ્પિટલમાં હાથ ધરવામાં આવી રહી છે, જેમાં આરોગ્ય વિભાગ એમજીવીસીએલના અધિકારીઓ અને આણંદ ફાયર વિભાગ દ્વારા કોવિડ હોસ્પિટલમાં દુર્ઘટનાના સંભવિત તમામ પાસાંઓ અંગે ચકાસણી હાથ ધરવામાં આવી હતી.