ETV Bharat / state

સ્મૃતિ ઈરાની દ્વારા ઉદ્ધાટિત શાળામાં ફાયર સેફ્ટીના નામે મીંડું

આણંદઃ જિલ્લામાં એક તરફ પેટ્રોલ પંપ તો બીજી તરફ ગેસના ગોડાઉન વચ્ચે 1600 જેટલા વિદ્યાર્થીઓ જીવનના જોખમે શિક્ષણ લઇ રહ્યા છે.

author img

By

Published : May 25, 2019, 7:07 PM IST

જલારામ ઇન્ટરનેશનલ સ્કુલની ફાયર તપાસમાં જોવા મળી અનેક ક્ષતિઓ

સુરતની ઘટના બાદ ચારેતરફ લોકો પોતાના બાળકોની સુરક્ષા માટેના પગલાઓ લઇ રહ્યા છે અને તંત્રને પણ તપાસ કરવા માટે આદેશ આપી રહ્યા છે. ત્યારે આણંદ ખાતે પણ ફાયર સેફ્ટી વિભાગની ટીમે તપાસ હાથ ધરી હતી. તંંત્ર દ્વારા તપાસના આદેશની ચાર ટીમો અલગ અલગ સ્થળો પર ચાલતા સેફ્ટીના ધારાધોરણો વગર ચાલતા ટ્યુશન ક્લાસીસ અને શાળા - કૉલેજોની તપાસ હાથ ધરી હતી. ત્યારે સ્મૃતિ ઈરાની દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલી જલારામ ઇન્ટરનેશનલ સ્કુલમાં 1600 જેટલા બાળકો જીવના જોખમે શિક્ષણ લઇ રહ્યા છે.ફાયર વિભાગની તપાસમાં અનેક ક્ષતિઓ સામે આવી હતી. પરંતુ સ્કુલના સંચાલકે જણાવ્યું હતું કે, અમારી પાસે બધા દસ્તાવેજો છે જે કાયદાને અનુસાર છે.

સુરતની ઘટનાના આણંદ જિલ્લામાં પડ્યા પર ગામ તંત્ર દ્વારા તપાસના આદેશ ની ચાર ટીમો અલગ અલગ સ્થળો પર તપાસનો ધમધમાટ ચાલુ કર્યા અનેક શાળા-કોલેજો અને ટ્યુશન ક્લાસીસ કોઈપણ જાતની પરવાનગી વગર ચાલતાં સામે આવ્યા સ્મૃતિ ઇરાની દ્વારા કરવામાં આવેલ ઉદ્ઘાટન વાળી જલારામ શાળા આ વિવાદમાં શાળાની એક તરફ પેટ્રોલ પંપ બીજી તરફ પૂર્વ તો બાજુમાં આવેલ ટોકીઝ ને લઈ ૧૬૦૦ જેટલા બાળકો લઈ રહ્યા છે જીવના જોખમે શિક્ષણ. આણંદ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા કરવામાં આવી જય જલારામ ઇન્ટરનેશનલ સ્કૂલ ની સ્થળ તાપસ જેમાં અનેક ક્ષતિઓ આવી સામે....
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.