ETV Bharat / state

સોના કરતા પણ કિંમતી આ વસ્તુની હેરાફેરીનો થયો પર્દાફાશ, પોલીસને મળી મોટી સફળતા - Ahmedabad Anand Nagar Police Station

આણંદમાં SOG પોલીસે વ્હેલ માછલીની ઉલ્ટી (અંબરગ્રિસ)ને કાળા બજારમાં (Anand SOG police captured ambergris) કરોડો રૂપિયામાં વેચાતા રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ સાથે જ 6 આરોપીની પણ ધરપકડ (Anand SOG Exposed Racket) કરી હતી. તો હવે આગળની કાર્યવાહી ફોરેસ્ટ વિભાગને (Forest Department Probe) સોંપવામાં આવી છે.

સોના કરતા પણ કિંમતી આ વસ્તુની હેરાફેરીનો થયો પર્દાફાશ, પોલીસને મળી મોટી સફળતા

author img

By

Published : May 21, 2022, 4:48 PM IST

આણંદઃ જિલ્લા SOG પોલીસે વ્હેલ માછલીની ઉલટી (અંબરગ્રિસ) સાથે 6 આરોપીની ધરપકડ (Anand SOG police captured ambergris) કરી હતી. આ અંબરગ્રિસને કાળા બજારમાં કરોડો રૂપિયામાં વેચવામાં આવે છે. જોકે, પોલીસે 73 લાખની ઉપરની કિંમતના 736 ગ્રામ અંબરગ્રિસને ઝડપી (Anand SOG police captured ambergris) પાડ્યું હતું. આ સાથે પોલીસે 76.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જોકે, અંબરગ્રિસને દેશમાં પ્રતિબંધિત (Ban on ambergris in India) જાહેર કરવામાં આવ્યું છે. આ અંબરગ્રિસની ખૂબ જ મોટી માગ (Demand of ambergris) ધરાવે છે. જ્યારે આ અંબરગ્રિસની આંતરરાષ્ટ્રીય બજારમાં પણ કરોડોની કિંમત હોય છે.

ડીલ પહેલાં જ SOGની ટીમ ત્રાટકી

ડીલ પહેલાં જ SOGની ટીમ ત્રાટકી - સામાન્ય રીતે અંબરગ્રિસને દરિયાઈ સોના અને તરતા સોના તરીકે ઓળખવામાં (Anand SOG police captured ambergris) આવે છે. અંબરગ્રિસ માટે તસ્કરો વ્હેલ માછલીનો શિકાર પણ (Fishing for ambergris) કરતા હોય છે. આણંદના 80 ફુટના રોડ ઉપર ડીલ થાય. તે પહેલા જ SOG પોલીસે દરોડા પાડીને વડોદરાના 4, બોરિયાવી અને ખંભાતના 1-1 આરોપીને ઝડપી પાડ્યા હતા.

આંતરરાષ્ટ્રીય બજારમાં અંબરગ્રિસની કિંમત કરોડોમાં

આ પણ વાંચો- ગુજરાત ATS-સુરત SOGના મોટા ઑપરેશનમાં છ શખ્સોની ધરપકડ, હત્યા અને ડ્રગ્સ કેસમાં છુપાતા ફરતા આ રીતે પકડાયા

SOGની ટીમને મળી હતી બાતમી - આણંદ SOG પોલીસને માહિતી મળી હતી કે, કેટલાક શખ્સો ગ્રે કલરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં વ્હેલ માછલીની ઉલ્ટી (અંબરગ્રિસ) લઈને ફરી રહ્યા છે અને વેચવા માટે આણંદ આવશે. તેના આધારે SOGની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં આ નંબરની કારમાંથી 6 શખ્સો ઝડપાયા હતા. તેમને રાઉન્ડઅપ કરીને કારની તપાસ કરતા પાછળી સીટ ઉપર મુકેલી પ્લાસ્ટિકની થેલીમાંથી અનિયમિત આકારના શંકાસ્પદ 2 ટુકડા મળી આવ્યા હતા.

આણંદમાંથી પકડાયું વ્હેલનું અંબરગ્રિસ
આણંદમાંથી પકડાયું વ્હેલનું અંબરગ્રિસ

આ પણ વાંચો- રાજ્યમાંથી પ્રથમ વખત આ પ્રકારનું કરોડોનું ડ્રગ્સ અહિંથી ઝડપાયું

આરોપીઓએ આ વસ્તુ અંબરગ્રિસ હોવાનું જણાવ્યું - આરોપીની પૂછપરછ કરતા આ વસ્તુ વ્હેલ માછલીની ઉલ્ટી (અંબરગ્રીસ ) હોવાનું જણાવ્યું હતુ. જોકે, પદાર્થ કોની પાસેથી અને કેવી રીતે લાવ્યા હતા. તેમ જ તે રાખવા માટે કોઈ આધારભૂત કાગળો છે કે, કેમ તે અંગે પુછપરછ કરવામાં આવી હતી. આથી પોલીસે ગિરિશ ચંદુ ગાંધી, વિક્રમ ધીરેન્દ્ર પાટડિયા, મિત જયેશ ગાંધી, વડોદરાના મીત નીલકમલ વ્યાસ, બોરિયાવીનો ધ્રુવિલ તમામ ઉર્ફે કાળિયો રમેશ પટેલ જહુરભાઈ અને ખંભાતના અબ્દુલ રહેમાન મંસુરીની અટકાયત કરી હતી. સાથે જ પોલીસે આરોપીઓના 4 મોબાઈલ સહિત 76.26 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ફોરેસ્ટ અધિકારીએ કરી મનમાની - પોલીસે આ સમગ્ર મામલો ફોરેસ્ટ વિભાગને (Forest Department Probe) સોંપ્યો છે. ફોરેસ્ટ અધિકારી બી. એમ. ડાભીએ પત્રકારો સાથે ગેરવર્તણૂક કરી હતી. આણંદના SPએ પણ આ ફોરેસ્ટ અધિકારીને આ વિઝ્યૂઅલ અંગે જણાવ્યું હતું. તેમ છતાં પણ આ ફોરેસ્ટ અધિકારીએ પોતાની મનમાની કરી હતી. તો SOG પોલીસે 6 આરોપીને બતાવ્યા છે. જ્યારે ફોરેસ્ટ અધિકારીએ (Forest Department Probe) માત્ર 4 જ આરોપીઓના વિઝ્યૂઅલ કરાવી અન્ય 2 આરોપીઓને પત્રકારો સામે ન બતાવી ફોરેસ્ટ અધિકારી દ્વારા આ 2 આરોપી બાબતે ભીનું સંકેલાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેવું પણ ચર્ચાઈ રહ્યું હતું કે, કોઈ વહીવટ પણ થયો હોય એમ લાગી રહ્યું છે. વધુમાં આ અધિકારીએ પત્રકારોને જણાવ્યું હતું કે, વધારે વિઝ્યુઅલ કરવા હોય તો કોર્ટ પરિસરમાં આવીને કરી લેજો આ સમગ્ર પ્રકરણમાં વધુ કેવા ફણગા ફૂટવા પામે છે તે જોવું રહ્યું.

આંતરરાષ્ટ્રીય બજારમાં અંબરગ્રિસની કિંમત કરોડોમાં - આપને જણાવી દઈએ કે, વ્હેલ માછલીની ઉલ્ટી (અંબરગ્રિસ)નો સંગ્રહ વેચાણ કે વેપાર કરવો પ્રતિબંધિત (Ban on ambergris in India) છે. આ પદાર્થને ધરતું સોનું અથવા દરિયાઈ સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. સોના કરતા પણ કિંમતી કહી શકાય. તેવા પદાર્થ એકથી દોઢ કરોડ રૂપિયા કિલો વેચાતા હોય છે. તેની પર ફિલ્મ ઇન્ડસ્ટ્રી તથા ઘણી દવા બનાવતી કંપનીઓમાં ઉપયોગી બને છે. તેના કારણે આ પદાર્થોનું બ્લેક માર્કેટમાં ખૂબ ઊંચી કિંમત મળે છે.

અમદાવાદમાં પણ નોંધાઈ એક ઘટના - સામાન્ય રીતે વેલ માછલીની ઊલટી મેળવવા માટે તસ્કરો દ્વારા માછલીનો શિકાર (Fishing for ambergris) પણ કરવામાં આવતો હોય છે. તેને લઈ સરકારે આ પદાર્થને શિડયુલ- વનમાં મૂક્યો છે. આવી જ એક ઘટના અમદાવાદના આનંદ નગર પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Anand Nagar Police Station) પણ નોંધાઈ છેય અત્યારે હાલમાં જ આણંદ શહેરમાં પણ આ પ્રકારની ઘટના સામે આવતા ગુજરાતમાં હવે વેલ માછલીની ઊલટી સ્મગલિંગ વધી ગયું હોય તેવું જણાઈ આવે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.