ETV Bharat / state

મિત્રના લગ્નમાં મંડપ બાંધવો યુવકને પડ્યો ભારે, લોકોએ આપી તાલિબાની સજા - anand man beaten by people

આણંદ જિલ્લાના ગામનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. તેમાં કેટલાક લોકો એક યુવકને તાલિબાની સજા આપતા જોવા મળી રહ્યો છે. તો યુવક સાથે આવો વ્યવહાર કરવો આરોપીઓને ભારે પડી ગયો છે. આ વીડિયો પછી પોલીસ હરકતમાં આવી હતી. social media viral video latest, anand man beaten by people .

મિત્રના લગ્નમાં મંડપ બાંધવો યુવકને પડ્યો ભારે, લોકોએ આપી તાલિબાની સજા

author img

By

Published : Sep 1, 2022, 3:47 PM IST

આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના બદલપુર ગામનો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ (social media viral video latest) રહ્યો છે. તેમાં જોઈ શકાય છે કે, ગામના કેટલાક લોકો એક યુવાનને માર મારી (anand man beaten by people ) રહ્યા છે. યુવકને કયા કારણોથી આ આકરી સજા મળી તેને લઈને અનેક તર્કવિતર્ક ચર્ચાઈ રહ્યા છે, પરંતુ અહીં સવાલ એ ઊભો થાય છે કે, કાયદો અને વ્યવસ્થાના ચાલતે (law and order in gujarat) આ પ્રકારની આકરી સજા જાહેર માં આપતા આ ગામ ના રહીશો સામે હવે પોલીસ (virsad police station) કયા પ્રકારના પગલાં ભરશે.

યુવક હરિપુરા ગામનો રહેવાસી

યુવકના પરિવારે ચખાડ્યો મેથીપાક પ્રાપ્ત માહિતી મુજબ, સમગ્ર ઘટનામાં હરિપુરા ગામનો રહેવાસી અંદાજિત 22 વર્ષીય યુવક મેઘરાજ પરમારના લગ્ન થોડા દિવસો પહેલા યોજાયા હતા, જેમાં મંડપનું કામ તેના મિત્ર વિજયને સોંપ્યું હતું. તે સમયે 1,500 રૂપિયા નક્કી થયા હતા. જોકે, પ્રસંગ પૂરો થતા વિજયે કામના પૈસા પેટે 5,000 રૂપિયાની માગણી કરતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ જ્યારે 29 એપ્રિલે બદલપુર દૂધ લેવા પહોંચેલા યુવકને સ્વપને પણ ખ્યાલ નહતો કે, ગામમાં જવાનું પરિણામ એ હદે ખરાબ આવશે કે, તેને તાલિબાની સજા ભોગવવી (anand man beaten by people) પડશે.

યુવકને કરાયો અપમાનિત યુવક સોમવારે સાંજે બદલપુર ગામમાં પહોંચ્યો હતો અને યુવતીના પરિવાર અને ઓળખીતાઓના હાથે ચડી ગયો અને પરિવારે યુવકને ઝાડ સાથે બાંધી દીધી અને તેને માર મારવામાં આવ્યો હતો. સાથે જ તેને અપશબ્દો કહી અપમાનિત કરવામાં આવ્યો હતો. જોકે, કોઈકે આ સમગ્ર ઘટના મોબાઈલમાં કેદ કરી વીડિયો વાઈરલ કરી (social media viral video latest) દીધો હતો

આ પણ વાંચો સુરત નવી સિવિલ હોસ્પિટલ: વોર્ડમાં મહિલા કર્મચારીની રાસલીલાનો વિડીયો વાઈરલ

PSIએ આપી માહિતી વીડિયો વાઈરલ (social media viral video latest) થતા વિરસદ પોલીસ હરકતમાં (virsad police station) આવી હતી ને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તો ભોગ બનનાર યુવકને શોધી તેની ફરિયાદ લેવા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. સમગ્ર મામલે તપાસ ચાલુ હોવાનું વિરસદ પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર પ્રશાંત મકવાણા (virsad police station) દ્વારા ટેલીફોનીક વાત કરતા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો મેળો જોવા ગયેલી 2 યુવતીઓએ કરી છૂટ્ટા હાથની મારામારી, વીડિયો થયો વાઈરલ

પોલીસે લગાવી આ કલમો તો વિરસદ પોલીસે (virsad police station) આ ઘટનામાં યુવકને માર મારતા 6 આરોપીની અટકાયત કરવામાં આવી હતી. સાથે જ પોલીસે આરોપીઓ સામે આઈપીસીની 347, 323, 143, 147, 149, 506(2), 135 વગેરે કલમો હેઠળ ગુનો કર્યો દાખલ કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.