ETV Bharat / state

અલ્પેશ ઠાકોરની એકતા યાત્રા આણંદ પહોંચી

આણંદ: ઠાકોર સેનાનાં પ્રમુખ અને પાટણ જીલ્લાની રાધનપુર વિધાનસના યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગત તારીખ ૨૦નાં રોજ અંબાજીથી એકતા યાત્રાનું પ્રારંભ કર્યું છે. જે યાત્રા 8 જિલ્લાઓમાં ફરી આણંદ જીલ્લામાં આવી ચુકી છે. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે આણંદ જીલ્લાનાં 7 તાલુકાનાં ૪૦ જેટલા ગામો ફરશે.

અલ્પેશ ઠાકોર
author img

By

Published : Feb 10, 2019, 8:04 PM IST

એકતા યાત્રા લઇ નીકળેલ રાધનપુરનાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે આણંદ જીલ્લામાં આવી પહોચ્યા છે. ઉમરેઠ તાલુકાનાં ધુલેતા ગામથી નીકળેલ આ યાત્રા જીલ્લાનાં 7 તાલુકામાંથી પસાર થશે જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સેનાનાં સમાંર્થકો જોડાયા છે. જ્યાં વિવિધ સ્થળો એ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ એકતા યાત્રા કાઢવા પાછળ મૂળ કારણ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે, ગામે-ગામ ફરી સામાજને એકતા સંદેશો આપવાનો આનો મૂળ તાત્પર્ય છે. ભાઈચારો અને સદભાવનાનાં સંદેશ પહોચાડવા તથા આવનાર લોકસભાની ચુંટણીમાં ગ્રામ્ય કક્ષા એ ભાગલા અને વાડા નપડે તે માટેની સમજ આપવા અને બેરોજગારો તથા ખેડૂતોના પ્રશ્નોને વાંચા આપવા તેમના સુધી પહોચ્વા આ રેલી કાઢવામાં આવી છે.

ઠાકોરની એકતા યાત્રા
undefined

આગામી લોકસભામાં તેમની ઉમેદવારી અર્થે પુછતા તેમને જણવ્યું હતું કે, લોકસભાની ચુંટણીમાં સમાજને એક થવાની જરૂર છે. વર્ષો પછી આજે ઠાકોર સમાજ એક થયો છે, તથા પડ્તર પશ્નો, રોજગારી અને ગરીબ ખેડૂતોના ઉધાર માટે તેમને કામ કરવું છે અને પાર્ટીનો નિર્ણય માન્ય રાખી આગળ કામ કરશે. વધુમા ઉમેર્યુ હતુ કે, ધારાસભ્યો લોકસભાની ચુંટણી લડે તેવો કોઈ મેનુફેસ્ટો પાર્ટીમાં નથી.

Intro:Body:

એન્કર

ઠાકોર સેનાના પ્રમુખ અને પાટણ જીલ્લા ની રાધનપુર વિધાનસભા પરથી યુવા ધારાસભ્ય અલ્પેશ ઠાકોર ગત તારીખ ૨૦મિ ના રોજ અંબાજી થી એકતા યાત્રા નું પ્રારંભ કર્યું છે જે યાત્રા ૮ જિલ્લાઓમાં ફરી આજે આણંદ જીલ્લા માં આવી ચુકી છે જેમાં મોટી સંખ્યામાં સમર્થકો સાથે આણંદ જીલ્લાના 7 તાલુકા ના ૪૦ જેટલા ગામો ફરશે.

વીઓ ૧

એકતા યાત્રા લઇ નીકળેલ રાધનપુર ના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આજે આણંદ જીલ્લામાં આવી પોહ્ચ્યા છે ઉમરેઠ તાલુકાના  ધુલેતા ગામ થી નીકળેલ આ યાત્રા જીલ્લાના 7 તાલુકામાં થી પસાર થશે જેમાં મોટી સંખ્યામાં ઠાકોર સેના ના સમાંર્થકો જોડાયા છે જ્યાં વિવિધ સ્થળો એ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

વીઓ ૨

આ એકતા યાત્રા કાઢવા પાચળ મૂળ કારણ અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ગામે ગામ ફરી સામાજને એકતા સંદેશો આપવાનો આનો મૂળ તાત્પર્ય છે ભાઈચારો અને સદભાવના ના સંદેશ પહોચાડવા તથા આવનાર લોકસભા ની ચુંટણીમાં ગ્રામ્ય કક્ષા એ ભાગલા અને વાડા નપડે તે માટે ની સમજ આપવા અને બેરોજગારો તથા ખેડૂતો  ના પ્રશ્નોને વંચા આપવા તમના સુધી પોહ્ચવા આ રેલી કાઢવામાં આવી છે.

વીઓ ૩

આગામી લોકસભાની માં તેમની ઉમેદવારી અર્થે પુચતા તેમને જણવ્યું હતું કે લોકસભાની ચુંટણી માં સમાજને એક થવા ની જરૂર છે વર્ષો પછી આજે ઠાકોર સમાજ એક થયો છે તથા પડતર પશ્નો અને રોજગારી તથા ગરીબ ખેડૂતોના ઉથાન માટે તેમને કામ કરવું છે અને પાર્ટી નો નિર્ણય ગ્રાહ્ય રાખી આગળ કામ કરશે પરંતુ ધારાસભ્યો લોકસભાની ચુંટણી લડે તેવો કોઈ મેનુફેસ્તો પાર્ટીમાં નથી.

બાઈટ : અલ્પેશ ઠાકોર (કોંગ્રેસ ધારાસભ્ય, રાધનપુર)    

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.