ETV Bharat / state

ફરી એક વાર વંદેભારત ટ્રેનને નડ્યો અકસ્માત, મહિલાનું થયું મોત - વંદે ભારત ટ્રેન

આણંદમાં ભાલેજ રેલવે ફાટક નજીક ટ્રેન (Train near Bhalej railway) નીચે મહિલા કપાઈ જતા મહિલાનું મોત (A woman died after being run over by a train) નીપજ્યું છે. મહિલા ટ્રેક ક્રોસ કરવા જતાં અફડેટમાં આવી ગઈ હતી. જેને કારણે તે મૃત્યુ પામી હતી. આ ઘટના બનતા જ રેલવે પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી.

ફરી એક વાર વાંદેભરત ટ્રેનને નડ્યો અકસ્માત, આ વખતે એક મહિલા હડફેટે

author img

By

Published : Nov 8, 2022, 7:19 PM IST

Updated : Nov 8, 2022, 7:46 PM IST

આણંદ આણંદ રેલવે સ્ટેશન (Anand Railway Station) નજીક વંદે ભારત ટ્રેનની (Vande Bharat Train) અડફેટે આવી જતા મહિલાનું કમકમાટી ભર્યું મોત (Anand Railway Accident Woman died ) નીપજ્યું હોવાની ઘટના બનવા પામી છે. પ્રાપ્ત માહિતી મુજબ આણંદ રેલવે સ્ટેશન નજીક આવેલા ઇસ્માઇલ નગર રેલ્વે ફાટક પાસે મંગળવારે 3:30થી 4 વાગ્યાના અરસામાં રેલવેના પાટા ઓળંગી રહેલી 54 વર્ષીય મહિલાને ફૂલ ઝડપે આવી રહેલી વંદે ભારત ટ્રેનની અડફેટે લેતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત (A woman died after being run over by a train) નીપજ્યું હતું.

વંદે ભારત ટ્રેન નીચે આવી જતા મહિલાનું મોત

મૃતક મહિલાને પોસ્મોટમ માટે ખસેડવામાં આવી અચાનક અકસ્માતે મોત થતાં રેલવે પોલિસ ઘટના સ્થળે દોડી આવી હતી. મૃતક મહિલાને પોસ્મોટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મહત્વની બાબત એ છે કે અગાઉ ગાય અને ભેંસ ને અડફેટે લેતા અક્સ્માત સર્જાયો હતો ત્યારે આજે મૂળ અમદાવાદના મણિનગરના રહેવાસી એક મહિલાનું આ ટ્રેનની અડફેટે આવી જતાં મોત નિપજ્યું છે. જેને પગલે આસપાસના વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

Last Updated : Nov 8, 2022, 7:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.