આણંદ જિલ્લામાં એસઓજીમાં ફરજ બજાવતા એન. ડી. નકુમની પીઆઈ તરીકે બઢતી સાથે ખેડા જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત આણંદ શહેરના ડી સ્ટાફમાં ફરજ બજાવતા વી. ડી. મંડોરાની અમદાવાદ ગ્રામ્ય, જે. એસ. ઝાંબરેની વડોદરા, આર. બી. કટારાની ગાંધીનગર, વાસદના ડી. બી. વાળાની વડોદરા ગ્રામ્ય, મહિલા પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતા એમ. એલ. રાજપુતની એસીબીમાં, વિદ્યાનગરના પીએસઆઈ એ. બી. ગોહિલની વડોદરા સીટી, આણંદ રૂરલના ડી. બી. ડાભીની અમદાવાદ, એ. એસ. ચાવડાની જુનાગઢ, વી. પી. ચૌહાણની વડોદરા સીટી, એન. એમ. આહિરની ગીર સોમનાથ, આર. બી. ચૌહાણની કરાઈ એકેડેમી, કે. એલ. ગાંધીની જામનગર, ભાલેજના PSI એમ. એન. દેસાઈની સીઆઈડી ક્રાઈમ, એમ. બી. ભરવાડ અને વી. એચ. જાડેજાની પણ સીઆઈડી ક્રાઈમ અને યુ. જે. જોષીની વડોદરા ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.
આણંદ જિલ્લામાં 18 પોલીસ અધિકારીઓનું કરાયું પ્રમોશન - આણંદ જિલ્લામાં 18 PSI ની દિવાળી સુધરી
આણંદઃ રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા હાલમાંજ જાહેર કરાયેલા 180 જેટલા હથિયારધારી અને બીન હથિયારધારી PSI, PIનું પ્રમોશન આપીને બદલી કરવામાં આવી છે. આ બઢતી-બદલીઓમાં આણંદ જિલ્લાના 18 PSIનો સમાવેશ થાય છે.
આણંદ જિલ્લામાં એસઓજીમાં ફરજ બજાવતા એન. ડી. નકુમની પીઆઈ તરીકે બઢતી સાથે ખેડા જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. આ ઉપરાંત આણંદ શહેરના ડી સ્ટાફમાં ફરજ બજાવતા વી. ડી. મંડોરાની અમદાવાદ ગ્રામ્ય, જે. એસ. ઝાંબરેની વડોદરા, આર. બી. કટારાની ગાંધીનગર, વાસદના ડી. બી. વાળાની વડોદરા ગ્રામ્ય, મહિલા પોલીસ મથકમાં PSI તરીકે ફરજ બજાવતા એમ. એલ. રાજપુતની એસીબીમાં, વિદ્યાનગરના પીએસઆઈ એ. બી. ગોહિલની વડોદરા સીટી, આણંદ રૂરલના ડી. બી. ડાભીની અમદાવાદ, એ. એસ. ચાવડાની જુનાગઢ, વી. પી. ચૌહાણની વડોદરા સીટી, એન. એમ. આહિરની ગીર સોમનાથ, આર. બી. ચૌહાણની કરાઈ એકેડેમી, કે. એલ. ગાંધીની જામનગર, ભાલેજના PSI એમ. એન. દેસાઈની સીઆઈડી ક્રાઈમ, એમ. બી. ભરવાડ અને વી. એચ. જાડેજાની પણ સીઆઈડી ક્રાઈમ અને યુ. જે. જોષીની વડોદરા ખાતે બઢતી સાથે બદલી કરવામાં આવી હતી.
જ્યારે આણંદ જિલ્લામાં પીએસઆઈમાંથી પીઆઈ તરીકે બદલી થઈને આવેલામાં જામનગરથી ડી. જી. ચૌહાણ, ખેડાથી વાય. આર. ચૌહાણ, એ. જી. ચૌહાણ અને એ. બી. ચૌહાણનો સમાવેશ થાય છે.Conclusion: