અમરેલી જિલ્લાના બગસરા તાલુકામા બંગલી ચોક વિસ્તારમાં વરસાદ લાવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ દ્વારા વરસાદ થાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય અને વરૂણદેવને રીઝવવા અને કૃપા કરે તે માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
અમરેલીમાં મેઘરાજાને રીઝવવા યજ્ઞનું આયોજન કરાયું - Varsad
અમરેલી: ચોમાસુ હોવા છતાં પણ વરસાદનું પ્રમાણ ઓછું છે. જેના કારણે પાણીની કટોકટી સર્જાઈ છે. પાણી વિના જીવ માત્રને મુશ્કેલી પડે છે. જેના મેઘરાજાને રીઝવવા માટે બગસરામા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોટ ફોટો
અમરેલી જિલ્લાના બગસરા તાલુકામા બંગલી ચોક વિસ્તારમાં વરસાદ લાવવા માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞ દ્વારા વરસાદ થાય અને ખેડૂતોનો પાક નિષ્ફળ ન જાય અને વરૂણદેવને રીઝવવા અને કૃપા કરે તે માટે આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.
Intro:એંકર......
ચોમાસુ હોવા છતાં પણ વરસાદનું પ્રમાણ ઓછું છે જેના કારણે પાણીની કટોકટી સર્જાઈ છે પાણી વિના જીવમાત્રને મુશ્કેલી પડે છે જેના મેઘરાજાને રીઝવવા માટે બગસરા મા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ.......Body:વિઓ.
અમરેલી જીલ્લાના બગસરા તાલુકામા બંગલિ ચોકમાં વિસ્તારમાં વરસાદ લાવવા માટે યજ્ઞનૂ આયોજન કરવામાં આવેલ આ યજ્ઞનૂ આયોજન બંગલિ ચોકમાં વિસ્તારમાં રહેતા લોકો દ્વારા કરવામાં આવેલ વરસાદ થાય અને ખેડૂતોનો પાક નિસફળના જાય અને વરૂણદેવને રીઝવવા અને કૃપા કરે તે માટે આ યજ્ઞ નૂ આયોજન કરવામાં આવેલ છે
બાઈટ.1 રમેશભાઈ પટેલConclusion: