ETV Bharat / state

અમરેલીની મહિલા બુટલેગર 6 જિલ્લામાંથી તડીપાર

અમરેલીઃ શહેરમાં આવેલી ગુજ-કો મીલની પાછળ આવેલા ગોકુલનગરમાં રહેતી માથાભારે મહીલા બુટલેગરને 2 વર્ષ માટે 6 જિલ્લામાંથી તડીપાર કરાતા બુટલેગરોમાં ભારે ફફડાટ મચ્યો છે.

Bootlegger
author img

By

Published : Jul 27, 2019, 12:55 PM IST

અમરેલી શહેરના બાયપાસ રોડ ગુજ-કો મીલની પાછળ ગોકુલનગરમાં રહેતી મહીલા બુટલેગર જાનુબેન ગોવિંદભાઇ આકોલીયાની અવાર-નવાર દારૂબંધીની જોગવાઇઓનો ભંગ કરતી હોવાનું સામે આવતું હોય છે. જેને લઇને તેની સામે દારૂબંધીના ભંગ બદલ 6 જેટલા ગુન્હાઓ નોંધાયેલા છે. ત્યારે આ મહિલાને જેને SDM ડી.એન.સતાણી બુટલેગર જાનુબેન આકોલીયાને અમરેલી તથા તેને અડીને આવેલા જિલ્લાઓ જૂનાગઢ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, રાજકોટ મળીને 6 જિલ્લાઓની હદમાંથી 2 વર્ષ માટે તડીપાર કરતો હુકમ કરવામાં આવ્યો છે.

જે બાદ હદપાર હુકમની અમલ કરવા માટે થઇને બુટલેગર જાનુબેન આકોલીયાને પ્રતિબંધિત વિસ્તારમાંથી બહાર મોકલવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેને પગલે અન્ય દારૂના વેપાર સાથે સંકળાયેલા બુટલેગરોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે.

Intro:અમરેલી તાલુકા પોલીસ તરફથી હદપારી કરવાનુ યથાવત ,અમરેલી ગુજકોમીલની પાછળ ગોકુલનગરમા રહેતી માથાભારે મહીલા બુટલેગરને બે વર્ષ માટે છ જીલ્લાઓ માંથી તડીપાર કરાતા બુટલેગરોમાં ભારે ફફડાટBody:અમરેલી બાયપાસ રોડ ,ગુજકોમીલની પાછળ રહેતી ગોકુલનગરમા મહીલા બુટલેગર્સ જાનુબેન વા/ઓફ ગોવિંદભાઇ જીવણનાથ આકોલીયાની અવાર-નવાર દારૂબંધીની જોગવાઇઓનો ભંગ કરી,દારૂની પ્રવૃતિ કરતી હોય તેની સામે દારૂબંધીના ભંગ બદલ ૬ જેટલા ગુન્હાઓ નોંધાયેલા હોય જેને હદપાર કરવા દરખાસ્ત ભાવનગર રેન્જ આઇ.જી.પી. શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા અમરેલી S.P. શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ની સુચના અને અમરેલી D.Y.S.P. એમ.એસ.રાણાના માર્ગદર્શન હેઠળ અમરેલી તાલુકા PSI એન.એ.વાધેલાએ અમરેલીના SDM શ્રી ને હદપારી દરખાસ્ત કરી મોકલતા જે કેસ ચાલી જતા SDM શ્રી,ડી.એન.સતાણી સાહેબે બુટલેગર્સ જાનુબેન વા/ઓફ ગોવિંદભાઇ જીવણનાથ આકોલીયા અમરેલી તથા તેને લાગીને આવેલ જુનાગઢ,ભાવનગર,બોટાદ,ગીર સોમનાથ,રાજકોટ એમ છ જીલ્લાઓની હદમાંથી બે વર્ષ માટે તડીપાર કરતો હુકમ કરતા જે હદપાર હુકમની બજવણી કરી,બુટલેગર્સ જાનુબેન વા/ઓફ ગોવિંદભાઇ જીવણનાથ આકોલીયાને પ્રતિબંધીત વિસ્તાર માંથી બહાર મોકલવા કાર્યવાહી કરતા દારૂની પ્રવૃતિ કરતી મહીલા બુટલેગર્સ સહીત દારૂની પ્રવૃતિ કરનારા ઓમાં ભારે ફફડાટ ફેલાયેલો છે. Conclusion:null

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.