અમરેલીઃ ગુજરાત રાજ્યમાં બીજી વાર અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ વખત અમરેલી જિલ્લામાં ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદો 2015 તથા અન્ય 8 ગુનાઓમાં નાસતા ફરતા આરોપી શૈલેષ નાથાભાઇ ચાંદુને અમરેલી ક્રાઈમ બ્રાન્ચએ હાલોલથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી શૈલેષ નાથાભાઈ ચંદુ અમરેલીનો કુખ્યાત હિસ્ટ્રીશીટર છે. જેના વિરુદ્ધ ખુનની કોશિષ, લૂંટ,બળજબરીથી કઢાવી લેવું,અપહરણ, સહિતના કુલ ૧૭ ગંભીર ગુન્હાઓ નોંધાયેલ છે. જે પૈકી ૮ ગુનાઓમાં શૈલેષ ચાંદુ વોન્ટેડ હતો.
અમરેલીમાં GCTO સહિત 8 ગુનામાં વોન્ટેડ આરોપી હાલોલથી ઝડપાયો - અમરેલીમાં GCTO સહિત 8 ગુનામાં વોન્ટેડ આરોપી હાલોલથી ઝડપાયો
અમરેલી ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદો 2015 તથા અન્ય 8 ગુન્હાઓમાં વોન્ટેડ શૈલેષ નાથાભાઈ ચાંદુને, પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના શિવરાજપુર ગામેથી અમરેલી ક્રાઈમ બ્રાન્ચ ઝડપી લીધો હતો.
![અમરેલીમાં GCTO સહિત 8 ગુનામાં વોન્ટેડ આરોપી હાલોલથી ઝડપાયો etvbharat](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7239038-492-7239038-1589775198930.jpg?imwidth=3840)
etvbharat
અમરેલીઃ ગુજરાત રાજ્યમાં બીજી વાર અને સૌરાષ્ટ્ર પ્રાંતમાં પ્રથમ વખત અમરેલી જિલ્લામાં ગુજરાત આતંકવાદી કૃત્ય અને સંગઠિત ગુના નિયંત્રણ કાયદો 2015 તથા અન્ય 8 ગુનાઓમાં નાસતા ફરતા આરોપી શૈલેષ નાથાભાઇ ચાંદુને અમરેલી ક્રાઈમ બ્રાન્ચએ હાલોલથી ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપી શૈલેષ નાથાભાઈ ચંદુ અમરેલીનો કુખ્યાત હિસ્ટ્રીશીટર છે. જેના વિરુદ્ધ ખુનની કોશિષ, લૂંટ,બળજબરીથી કઢાવી લેવું,અપહરણ, સહિતના કુલ ૧૭ ગંભીર ગુન્હાઓ નોંધાયેલ છે. જે પૈકી ૮ ગુનાઓમાં શૈલેષ ચાંદુ વોન્ટેડ હતો.
અમરેલીમાં GCTO સહિત 8 ગુનામાં વોન્ટેડ આરોપી હાલોલથી ઝડપાયો

Last Updated : May 18, 2020, 9:45 AM IST