ETV Bharat / state

સૌરાષ્ટ્રમાં 80 વર્ષમાં પ્રથમવાર નિકળ્યો કિન્નર સમાજનો વરઘોડો ! - gujarat

અમરેલીઃ તમે વરઘોડા તો અનેક પ્રકારના જોયા હશે પરંતુ, રવિવારે અમરેલીના સાવરકુંડલા ખાતે એક એવો વરઘોડો નીકળ્યો કે જે છેલ્લા 80 વર્ષમાં સૌરાષ્ટ્રમાં પ્રથમ વારની આ ઘટના છે. આ વરઘોડો છે કિન્નરોનો જેમાં કિન્નરોએ સાવરકુંડલાના શહેરીજનોને એક રૂપિયાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા આવો જોઈએ આ અદભૂત વરઘોડો.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 24, 2019, 4:07 AM IST

Updated : Jun 24, 2019, 10:06 AM IST

અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે કિન્નરોનો વરઘોડો નીકળી રહ્યો છે. સૌરાષ્ટ્રભરમાં છેલ્લા 80 વર્ષમાં ન બની હોય કે ન જોઈ હોય તેવી ઘટના સાવરકુંડલા વાસીઓએને જોવા મળી હતી. સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી કિન્નર મહેમાનોને આમંત્રણ અપાયા હતા. સાત દિવસના મહોત્સવમાં મુખ્ય મહોત્સવ ડીજેના તાલે અને કિન્નરના કોઈ વૃદ્ધ વડીલ પ્રમુખો સાથે બગીચાઓમાં માનપૂર્વક બેસાડી કિન્નરો ઝુમી ઉઠ્યા હતા.

કિન્નર સમાજનો વરઘોડો

આ વરઘોડામાં સાવરકુંડલાના સાધુ સમાજને પણ માન આપી સન્માનીત કરી રથમાં બેસાડવામાં આવ્યા હતા. કિન્નરો પણ સમાજનું મહત્ત્વનું અંગ છે તેમને મહત્વ આપવું જોઈએ અને સાવરકુંડલાની અંદર આ ઉત્સવથી સમગ્ર શહેરીજનોમાં અને સંતોમાં ગૌરવ અને આનંદની લાગણી છે.

કિન્નર સમાજનો વરઘોડો સમગ્ર શહેરની મુખ્ય બજારોમાં ફર્યો હતો. કિન્નરો મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા અને કિન્નરોના વડીલોને તેમજ વરઘોડામાં નાચી રહેલા કિન્નરોને સાવરકુંડલાના શહેરી મહિલાઓ તેમજ પુરુષોએ માન સન્માનથી વધાર્યા હતા તો કોઈએ શરબત પીવડાવ્યા હતા અને સાવરકુંડલા વાસીઓએ પોતાની સામાજિક ફરજ બજાવી સામાન્ય રીતે કિન્નરો આપણી પાસે પૈસા માંગતા હોય છે ત્યારે કિન્નરોએ ક્યાંક નોટોનો વરસાદ તો ક્યાં શુકનવંતા રૂપિયાનો વરસાદ પડ્યો અને આ પૈસાઓ સાવરકુંડલા શહેરીજનોએ ભાગ્યશાળીને શુકનવંતા માની સ્વીકાર્યા હતા.

ભાગ્યે જ જોવા મળતી કિન્નરોની આ મહેમાનગતિ તેમજ ઉત્સવને સાવરકુંડલા વાસીઓએ ખૂબ જ પ્રેમથી અને આદરથી સન્માન આપ્યું હતું. તેમજ શહેરના આગેવાનો તેમજ સાધુ - સંતોએ પણ આ ઉત્સવમાં ખૂબ જ આદરપૂર્વક ભાગ લઇ સહકાર આપ્યો હતો. જેનો આભાર આ વિસ્તારના કિન્નરોના નાયક કાજલ દેએ માન્યો હતો.

DT. 23/06/19
KINNER VARGHODO
DHAVAL AJUGIYA
AMRELI

એન્કર...
 તમે વરઘોડા તો  અનેક પ્રકારના જોયા હશે પરંતુ આજે અમરેલીના સાવરકુંડલા ખાતે એક એવો વરઘોડો નીકળ્યો કે જે છેલ્લા ૮૦ વર્ષમાં સૌરાષ્ટ્ર માં પ્રથમ વાર પ્રથમ વાર વાર ની આ ઘટના છે આ વરઘોડો છે કિન્નરોનો જેમાં કિન્નરોએ સાવરકુંડલા ના શહેરીજનોને એક રૂપિયાની ભેટ આપીને ખુશખુશાલ કરી દીધા હતા આવો જોઈએ આ અદભૂત વરઘોડો....

વીઓ-1 
 અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે આજે કિન્નરો નો વરઘોડો નીકળી રહ્યો છે રહ્યો છે વરઘોડો નીકળી રહ્યો છે રહ્યો છે સૌરાષ્ટ્રભરમાં છેલ્લા ૮૦ વર્ષમાં ન બની હોય કે ન જોઈ હોય હોય તેવી ઘટના સાવરકુંડલા વાસીઓએ ને જોવા મળી હતી સમગ્ર ગુજરાતમાંથી અને ગુજરાત બહારથી કિન્નર મહેમાનોને આમંત્રણ અપાયા હતા સાત દિવસના મહોત્સવમાં મુખ્ય મહોત્સવ આજે ડીજેના તાલે અને કિન્નર ના કોઈ વૃદ્ધ વડીલ પ્રમુખો સાથે સાથે બગીચાઓમાં માનપૂર્વક બેસાડી બેસાડી ડીજેના તાલે કિન્નરો ઝુમી ઉઠ્યા હતા હતા ઉઠ્યા હતા હતા આ વરઘોડામાં સાવરકુંડલાના સાધુ સમાજને પણ માન આપી સન્માનિત કરી રથમાં બેસાડવામાં આવ્યા હતા હતા કિન્નરો પણ સમાજનું મહત્ત્વનું અંગ છે તેમને માંથી જોવા જોઈએ જોવા જોઈએ જોઈએ તેમને મહત્વ આપવું જોઈએ આપવું જોઈએ અને સાવરકુંડલા ની અંદર આ ઉત્સવથી સમગ્ર શહેરીજનોમાં અને સંતોમાં ગૌરવ અને આનંદની લાગણી છે

બાઈટ-1 સંત શ્રીભક્તિબાપુ (માનવ મંદિર)

વીઓ-2
  કિન્નર સમાજનો વરઘોડો સમગ્ર શહેરની મુખ્ય બજારોમાં ફર્યો હતો હતો કિન્નરો મન મૂકીને ઝુમી ઉઠ્યા હતા હતા અને હા કિન્નરોના વડીલોને તેમજ વરઘોડામાં નાચી રહેલા કિન્નરોને સાવરકુંડલાના શહેરી મહિલાઓ તેમજ પુરુષોએ માન સન્માન થી વધાર્યા હતા વધાર્યા હતા થી વધાર્યા હતા વધાર્યા હતા હતા તો કોઈએ શરબત કે પીવડાવી હતી અને સાવરકુંડલા વાસીઓએ પોતાની સામાજિક ફરજ બજાવી સામાન્ય રીતે કિન્નરો આપણી પાસે પૈસા માંગતા હોય છે ત્યારે આજે કિન્નરોએ ક્યાંક નોટોનો વરસાદ વરસાદ તો ક્યાં શુકનવંતા રૂપિયાનો વરસાદ પડ્યો વરસાદ પડ્યો અને આ પૈસા ને પૈસા ને ને સાવરકુંડલા શહેરીજનોએ ભાગ્યશાળીને શુકનવંતા માની સ્વીકાર્ય હતા ભાગ્યે જ જોવા મળતી કિન્નરોની જોવા મળતી કિન્નરોની આ મહેમાન ગતિ તેમજ ઉત્સવને સાવરકુંડલા વાસીઓએ ખૂબ જ પ્રેમથી એને એને જ પ્રેમથી એને આદરથી સન્માન આપ્યું હતું તેમજ શહેરના આગેવાનો તેમજ સાધુ-સંતોએ પણ આ ઉત્સવમાં ખૂબ જ આદરપૂર્વક ભાગ લઇ સહકાર આપ્યો હતો હતો આપ્યો હતો હતો ભાગ લઇ સહકાર આપ્યો હતો હતો આપ્યો હતો હતો સહકાર આપ્યો હતો હતો જેનો આભાર આ વિસ્તારના કિન્નરોના નાયક કાજલ દેએ
માન્યો હતો
બાઈટ-2 કાજલ દે ગુરુ શ્યામ દે (નાયક..કિન્નર સમાજ)

Last Updated : Jun 24, 2019, 10:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.