ETV Bharat / state

મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસમા શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી - શ્રાવણ

અમરેલીઃ શહેરમાં આવેલ હૃદયસમુ નાગનાથ મહાદેવ જે અતિ પ્રાચીન મંદિરમાં મહાદેવ સ્વયંભૂ લિંગ છે જે 201 વર્ષ જૂનું છે આ મંદિરની સ્થાપના સવંત 1873 માગશર સુદ તેરસના મંદિર મહારાજા ગાયકવાડએ બનાવેલ

મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસમા શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી
author img

By

Published : Aug 10, 2019, 7:02 AM IST

પવિત્ર શ્રાવણ માસમા સવારથી જ શિવાલયોમાં દર્શનાર્થીઓ ની ભીડ જામી હતી ત્યારે અમરેલીના નાગનાથ મહાદેવ જે અતિ પૌરાણિક મંદિર છે જે મહાદેવ શિવલિંગ સ્વયંભૂં મહાદેવની શિવલિંગ 200 વર્ષ જુનું છે જ્યાં લોકો ને નાગનાથ મહાદેવ માં લોકો ને અતૂટ વિશ્વાસ શ્રદ્ધા રાખે છે સવારથી મહાદેવને આરતી સાંજ સુધી લોકોની ભીડ મંદિરોમાં જોવા મળે છે.

મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસમા શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી

પવિત્ર શ્રાવણ માસમા સવારથી જ શિવાલયોમાં દર્શનાર્થીઓ ની ભીડ જામી હતી ત્યારે અમરેલીના નાગનાથ મહાદેવ જે અતિ પૌરાણિક મંદિર છે જે મહાદેવ શિવલિંગ સ્વયંભૂં મહાદેવની શિવલિંગ 200 વર્ષ જુનું છે જ્યાં લોકો ને નાગનાથ મહાદેવ માં લોકો ને અતૂટ વિશ્વાસ શ્રદ્ધા રાખે છે સવારથી મહાદેવને આરતી સાંજ સુધી લોકોની ભીડ મંદિરોમાં જોવા મળે છે.

મહાદેવના નાદ સાથે પવિત્ર શ્રાવણ માસમા શિવમંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી પડી
Intro:અમરેલીમાં શહેરમાં આવેલ હૃદયસમુ નાગનાથ મહાદેવ જે અતિ પ્રાચીન મંદિરમાં મહાદેવ સ્વયંભૂ લિંગ છે જે 201 વર્ષ જૂનું છે આ મંદિરની સ્થાપના સવંત 1873 માગશર સુદ તેરસના મંદિર મહારાજા ગાયકવાડએ બનાવેલ

Body:પવિત્ર શ્રાવણ માસમા સવારથી જ શિવાલયોમાં દર્શનાર્થીઓ ની ભીડ જામી હતી ત્યારે અમરેલીના નાગનાથ મહાદેવ જે અતિ પૌરાણિક મંદિર છે જે મહાદેવ શિવલિંગ સ્વયંભૂં મહાદેવની શિવલિંગ 200 વર્ષ જુનું છે જ્યાં લોકો ને નાગનાથ મહાદેવ માં લોકો ને અતૂટ વિશ્વાસ શ્રદ્ધા રાખે છે સવારથી મહાદેવને આરતી સાંજ સુધી લોકોની ભીડ મંદિરોમાં જોવા મળે છે બાઈટ 1.રસીલાબેન ( દર્શનાર્થી ) બાઈટ 2.હરેશભાઈ ભટ્ટ ( દર્શનાર્થી ) બાઈટ 3.મુંજપરા જાનવી ( દર્શનાર્થી ) બાઈટ 4.જીલ્લુભાઈ વાળા ( દર્શનાર્થી ) બાઈટ 5.ભાનુશંકર રાવળ ( નાગનાથ મંદિર પુજારી અમરેલી )

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.