કેન્દ્રીય પ્રધાન પુરષોત્તમ રૂપાલા સહપરિવાર ઈશ્વરીયા ગામે વાજતે ગાજતે ઢોલીઓના તાલે ગ્રામજનો સાથે મતદાન માટે પહોચ્યા હતા.
આ તકે પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, 100 ટકા મતદાન કરી લોકશાહીના આ મહાપર્વની ઉજવણી કરવી જોઈએ.

એન્કર..... અમરેલી જીલ્લા ભાજપના દિગ્ગજ નેતા અને કેન્દ્રીય મંત્રી પરશોતમ રૂપાલાએ પોતાના વતન અમરેલીના ઈશ્વરીય ખાતે મતદાન કર્યું હતું.. રૂપાલા તેમના માતૃશ્રી સંગાથે સહપરિવાર ઈશ્વરીયા ગગામે વાજતે ગાજતે ઢોલીઓના તાલે ગ્રામજનો સાથે સમગ્ર રૂપાલા પરિવાર મતદાન માટે પહોચ્યો હતો.. આ તકે પરશોતમ રૂપાલાએ જણાવ્યું હતું કે ૧૦૦ ટકા મતદાન કરી લોકશાહીના આ મહાપર્વ ની ઉજવણી કરવી જોઈએ... બાઈટ-1 પુરૂશોતમ રૂપાલા ( કેન્દ્રીય મંત્રી)
|